Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ક્રિકેટ/ ભારત-પાકિસ્તાન મેચના દિવસે સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈ જશે સાનિયા મિર્ઝા, જાણો શું છે કારણ

સાનિયા મિર્ઝાનો પતિ શોએબ મલિક પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો ખેલાડી છે, જ્યારે સાનિયા મિર્ઝા ભારતની છે.

October 17, 2021Hemangi jani
Sports

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ તાજેતરમાં એક વીડિયો શેર કર્યો છે અને તેમાં જણાવ્યું છે કે 24 ઓક્ટોબરના રોજ થનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન પોતાને નેગેટિવ કમેન્ટ્સ અને ટ્રોલિંગથી દૂર રાખવા માટે સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈ જશે. સાનિયા મિર્ઝાએ ઈન્સ્ટાગ્રામ પર એર રીલ શેર કરીને આ વાત જણાવી છે. ઉલ્લેખનીય છે કે, સાનિયા મિર્ઝાનો પતિ શોએબ મલિક પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો ખેલાડી છે, જ્યારે સાનિયા મિર્ઝા ભારતની છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ટીમમાં પહેલા શોએબ મલિકને સ્થાન નહોતુ મળ્યું, પરંતુ સોહૈબ મકસુદ ઈજાગ્રસ્ત થયો હોવાને કારણે શોએબ મલિકને સ્થાન મળ્યું છે. શોએબ મલિક પાકિસ્તાન ક્રિકેટના ઈતિહાસમાં સૌથી સફળ ટી-20 બેટ્સમેન છે. તેના નામ પર 443 મેચમાં 11033 રન છે. વર્ષ 2010માં વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી ટૂર્નામેન્ટમાં શોએબ મલિક હાજર નહોતો, પરંતુ 2012, 2014 અને 2016ની ટૂર્નામેન્ટમાં શોએબ મલિકે ભાગ લીધો હતો.

https://www.instagram.com/reel/CVFkcBzjzDa/?utm_source=ig_embed&ig_rid=be41091d-0c35-40cb-984b-89154fac427b

ભારતની આગામી મેચ 31 ઓક્ટોબરના રોજ ન્યુઝીલેન્ડ સામે હશે, ત્યારપછી 3 નવેમ્બરના રોજ અફઘાનિસ્તાન સામે રમશે. ઉલ્લેખનીય છે કે આ વર્લ્ડ કપ સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં યોજાશે. ગ્રુપ એમાં શ્રીલંકા, આયરલેન્ડ, નીધરલેન્ડ અને નામીબિયા શામેલ છે જ્યારે ગ્રુપ બીમાં બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યુ ગિની અને ઓમાન છે. બન્ને ગ્રુપની ટોપ 2 ટીમો સુપર 12 માટે ક્વોલિફાઈ કરશે.

Post navigation

સિદ્ધાર્થ શુક્લાનું અંતિમ સોંગ અધૂરાનું પોસ્ટર રિલીઝ, ફરી એકવાર સાથે જોવા મળશે સિડનાઝ
11 પાકિસ્તાની હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમદાવાદ કલેકટરે આપ્યું પ્રમાણપત્ર

More Posts

Not Set/ બડોસાએ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો,જયારે કેમેરોન નૌરી પુરુષમાં ચેમ્પિયન

October 18, 2021mustak malik

Cricket/ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું નિવેદનઃ જો ભારત WTC ફાઈનલમાં પહોંચશે તો નહી રમી શકે એશિયા કપ

February 28, 2021hardik shah
વિશ્વનાં

Cricket/ વિશ્વનાં આ 5 Famous ક્રિકેટરો ખાઇ ચુક્યા છે જેલની હવા

August 9, 2021August 9, 2021hardik shah
ફાઇનલની પીચમાં નવસારીની Red Sandને ઉપયોગમાં લેવાઈ

ICC Mens T20 World Cup 2026/ નવસારી જિલ્લાની માટીમાંથી બની છે ફાઇનલની પીચ

March 8, 2026jani

Cricket/ અજિંક્ય રહાણેએ રમી 112 રનની ઇનિંગ્સ, ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત આ રીતે થયા આઉટ…

December 28, 2020December 29, 2020hardik shah

ICC Champions Trophy 2025/ પાકિસ્તાનની જીદ મોંઘી પડશે… ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવાનો ખતરો, કરોડોનું નુકસાન

November 30, 2024Mansi Panara

Not Set/ Asian Games 2018 : વિનેશ ફોગાટે કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ

August 20, 2018August 20, 2018Harshid Patel
Mitchell Marsh's rapid test report positive but RT-PCR negative

IPL 2022/ મિશેલ માર્શનો રેપિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ, દિલ્હી-પંજાબ મેચ થશે કે નહીં?

April 18, 2022Rahul Rathod

Not Set/ સચિન તેંડુલકરે મિશન ઓક્સિજનને દાનમાં આપ્યા 1 કરોડ, દિલ્હી કેપિટલ્સ એ આપ્યા 1.5 કરોડ

April 30, 2021April 30, 2021Bhavini vasani

Not Set/ હાર્દિક પંડ્યાના ‘સ્ટાર્સ’ અત્યારે હાલ આસમાન પર

September 27, 2017January 5, 2018Nirmal Acharya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy