SBI/ SBIના ગ્રાહકો આનંદો, FD પર વ્યાજ દરમાં વધારો, જાણો ક્યારથી કેટલાં થશે લાગુ

તમારું એકાઉન્ટ જો દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામા આવેલું હોય તો તમારા માટે ખુશખબર છે, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કરોડો ગ્રાહકોને અગત્યની ખુશખબરી આપી છે.

Top Stories Business
1

તમારું એકાઉન્ટ જો દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામા આવેલું હોય તો તમારા માટે ખુશખબર છે, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કરોડો ગ્રાહકોને અગત્યની ખુશખબરી આપી છે. SBIએ પસંદગીના મેચ્યોરિટી પીરિયડની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરોમાં વધારો કરી દીધો છે. બેંકે એકથી બે વર્ષથી ઓછી સમય મર્યાદાની એફડી પર 10 બેસિસ પોઇન્ટ સુધીનો વધારો કર્યો છે. નવા દરો 8 જાન્યુઆરી 2021થી લાગુ પડશે.

Bank defaulters flee country, CBI files case following SBI complaint after 4 yrs - business news - Hindustan Times

dispute / એવું તે શું થયું કે ચીનને ભારત પાસે માંગવી પડી મદદ?…

એસબીઆઇના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે 2 કરોડ રૂપિયાથી ઓછાની રિટેલ એફડી પર આ દરો 8 જાન્યુઆરીથી લાગુ થઈ ગયા છે. નોંધનીય છે કે આ પહેલા વ્યાજ દરોમાં 10 સપ્ટેમ્બરે સંશોધન કરવામાં આવ્યું હતું.નવા એફડી રેટ આ પ્રકારના રહેશે.7 દિવસથી 45 દિવસની FD પર 2.9 ટકાના દરથી વ્યાજ મળશે.46 દિવસથી 179 દિવસની FD પર 3.9 ટકાના દરથી વ્યાજ મળશે.180થી 1 વર્ષથી ઓછી અવધિની FD પર 4.4 ટકાના દરથી વ્યાજ મળશે.211 દિવસથી 1 વર્ષની FD પર 3.9 ટકાના દરથી વ્યાજ મળશે.1 વર્ષથી 2 વર્ષથી ઓછી મુદતની FD પર 5 ટકા વ્યાજ મળશે.2 વર્ષથી 3 વર્ષથી ઓછી મુદતની FD પર 5.1 ટકા વ્યાજ મળશે.3 વર્ષથી 5 વર્ષની FD પર 5.3 ટકા વ્યાજ મળશે.5 વર્ષ અને 10 વર્ષ સુધીની અવધિ માટે FD પર 5.4 ટકા વ્યાજ મળશે.

SBI JA and JAA pre-exam training admit card released; download now! - Education Today News

Weather / હાડ થીજવતી ઠંડી વચ્ચે ચોમાસાનો માહોલ, અહીં ખાબક્યો ત્રણ ઇંચ …

સીનિયર સિટીઝન્સની વાત કરીએ તો તેમનો સામાન્ય ગ્રાહકોની તુલનામાં 50 બેસિસ પોઇન્ટ વધુ વ્યાજ મળે છે. બેંક તરફથી કરવામાં આવેલા સંશોધન મુજબ, સીનિયર સિટીઝન્સને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધી મચ્યોર થનારી FD પર લગભગ 3.4 ટકાથી લઈને 6.2 ટકા સુધી વ્યાજ મળશે 7 દિવસથી 45 દિવસની FD પર 3.4 ટકાના દરથી વ્યાજ મળશે.46 દિવસથી 179 દિવસની FD પર 4.4 ટકાના દરથી વ્યાજ મળશે. 180થી 210 દિવસની અવધિની FD પર 4.9 ટકાના દરથી વ્યાજ મળશે. 211 દિવસથી 1 વર્ષની FD પર 4.9 ટકાના દરથી વ્યાજ મળશે.1 વર્ષથી 2 વર્ષથી ઓછી મુદતની FD પર 5.5 ટકા વ્યાજ મળશે.2 વર્ષથી 3 વર્ષથી ઓછી મુદતની FD પર 5.6 ટકા વ્યાજ મળશે. 3 વર્ષથી 5 વર્ષની FD પર 5.8 ટકા વ્યાજ મળશે. 5 વર્ષ અને 10 વર્ષ સુધીની અવધિ માટે FD પર 6.2 ટકા વ્યાજ મળશે.

SBI PO Final Result 2019 declared at sbi.co.in. Steps to download merit list | Exam News – India TV

Kutchh / સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં સળગ્યું, જહાજના 8 ક્રુમેમ્બરો હ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…