Maheshana/ મહેસાણાના બેચરાજીમાં સ્કૂલ વાનમાં આગ લાગતા ચકચાર

જોકે સમયસુચકતાથી વિદ્યાર્થીઓને ઉગારી લેવાયા

Top Stories Gujarat

Maheshana News : મહેસાણાના બેચરાજીમાં એક સ્કૂલ વાનમાં આગ લાગતા ચકચાર સાથે લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. જોકે સમયસુચકતાને પગલે તમામ વિદ્યાર્થીઓને વાનમાંથી ઉતારી લઈને બચાવી લેવાયા હતા.આ બનાવની વિગત મુજબ બેચરાજીમાં સ્કૂલ વાનમાં આગ લાગતા બાળકોએ ચાસાચીસ કરી મુકી હતી. આગને પગલે વિદ્યાર્થીઓમાં ડરને કારમે નાસબાગ મચી ગઈ હતી.

આગ લાગતા જ નજીકમાંથી પસાર થી રહેલા લોકો એકટા થઈ ગયા હતા. તેમમે તાત્કાલિક આગ બુઝાવી નાંકી હતી. બાદમાં તમામ વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા હતા.સ્કૂલ વાનમાં આગ લાગતા હવે સલામતીને લઈને અનેક સવાલો ઉભા થયા છે. આ બનાવ બાદ તંત્ર શુ કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં નવી સ્ટાઇલઃ ડોમમાં પાર્ટિશન પાડીને ચલાવાતું હતું કુટણખાનું

આ પણ વાંચો: રાજ્ય સરકારનો શિક્ષકોની સંપત્તિ મામલે મોટો નિર્ણય, સ્થાવર અને જંગમ મિલકતો જાહેર કરવી પડશે

આ પણ વાંચો: કેનેડાના કાયમી વિઝાની લાલચ આપી કરી કરોડોની છેતરપિંડી