Not Set/ અભિનેત્રી સની લિયોનીએ હોટલમાં કર્યું કઇક આવું, ફોટાઓ કર્યા સોશિયલ મિડીયામાં શેયર

સની લિયોની તેના બોલ્ડ અંદાજથી દુનિયાભરમાં ફેમસ છે. બોલિવુડમાં એન્ટ્રી પહેલાનો તેનો ઇતિહાસ છુપાયેલો નથી. પોર્ન ફિલ્મોમાં દેખાતી સની આજે બોલિવુડમાં એક બોલ્ડ અભિનેત્રી તરીકે જાણીતી થઇ છે. ઘણીવાર તે પોતાના ફોટોઝ વાયરલ કરતી હોય છે. તાજતરમાં જ તેણે પોતાનો એક ફોટો શેયર કર્યો છે, જેમા તે પોતાના બાળકો માટે ખાવાનું બનાવતી નજરે ચઢે છે. […]

Uncategorized
sunny leone 7592 અભિનેત્રી સની લિયોનીએ હોટલમાં કર્યું કઇક આવું, ફોટાઓ કર્યા સોશિયલ મિડીયામાં શેયર

સની લિયોની તેના બોલ્ડ અંદાજથી દુનિયાભરમાં ફેમસ છે. બોલિવુડમાં એન્ટ્રી પહેલાનો તેનો ઇતિહાસ છુપાયેલો નથી. પોર્ન ફિલ્મોમાં દેખાતી સની આજે બોલિવુડમાં એક બોલ્ડ અભિનેત્રી તરીકે જાણીતી થઇ છે. ઘણીવાર તે પોતાના ફોટોઝ વાયરલ કરતી હોય છે. તાજતરમાં જ તેણે પોતાનો એક ફોટો શેયર કર્યો છે, જેમા તે પોતાના બાળકો માટે ખાવાનું બનાવતી નજરે ચઢે છે.

Instagram will load in the frontend.

બિગ બોસથી પ્રકાશમાં આવેલી સની લિયોની બોલિવુડમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી છે. બોલિવુડની હોટ અભિનેત્રી કહેવાતી સની લિયોનીને હાલમાં ઘણુ કામ મળી રહ્યુ છે. વ્યસ્ત કાર્યક્રમ હોવા છતા તે પોતાની ફેમિલીને પૂરો ટાઇમ આપે છે. જેને એક ફોટો શેયર કરતા સનીએ બતાવ્યુ છે. આ ફોટામાં સની તેના બાળકો માટે ખાવાનું બનાવતી જોવા મળી છે.

1557425519 cook sunny અભિનેત્રી સની લિયોનીએ હોટલમાં કર્યું કઇક આવું, ફોટાઓ કર્યા સોશિયલ મિડીયામાં શેયર

આપને જણાવી દઇએ કે, સની એક હોટલમાં રોકાઇ હતી જ્યા તે પોતાના જુડવા બાળકો નોઆહ અને અશર માટે હોટલનાં કિચનમાં ખાવાનું બનાવવા પહોચી ગઇ. સનીએ આ ફોટોને શેયર કરતા લખ્યુ, ‘ મે નોઆહ અને અશર માટે બનાના-વ્હીટ પૈનકેક અને એપ્પલ સોસ બનાવવા માટે અહી આવી હતી. માં નુ જીવન. અહીનું કિચન સ્ટાફ અને ડોમિનિક ફિયૂએક્સ કુઇજિનરએ મને અહી મારા બાળકો માટે ક્યારેક ખાવાનું બનાવવાની મંજૂરી આપી છે.