સપ્ટેમ્બર 2021 માં તહેવારોની સીઝન શરૂ થતાં જ, દેશમાં કાર ઉત્પાદકોએ તેમના વાહનો પર ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું છે. મારુતિ સુઝુકીએ પોતાની કાર પર તહેવારોની સીઝન માં આકર્ષક ઓફરની જાહેરાત કરી છે. કંપની કારની એરેના રેન્જ પર 25,000 રૂપિયા સુધીનું મહત્તમ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.
હેચબેકના તમામ વેરિએન્ટ પર 15,000 એક્સચેન્જ બોનસ
અલ્ટોના પેટ્રોલ એસી વેરિએન્ટ પર 20,000 રૂપિયા અને નોન એસી વેરિએન્ટ પર 15,000 રૂપિયાની ડિસ્કાઉન્ટ ઓફર છે. જોકે, અલ્ટોના CNG વર્ઝન પર કોઈ રોકડ ડિસ્કાઉન્ટ નથી. 15,000 એક્સચેન્જ બોનસ અને નાના હેચબેકના તમામ વેરિએન્ટ પર 3,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ.
S-Presso પર રૂ .25,000 રોકડ ડિસ્કાઉન્ટ
S-Presso ના પેટ્રોલ વર્ઝનમાં 25,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળશે, જ્યારે CNG વેરિએન્ટ પર કોઈ રોકડ ડિસ્કાઉન્ટ નથી. સેલેરિયોની વાત કરીએ તો આમાં પણ કોઈ રોકડ ડિસ્કાઉન્ટ નથી. S-Presso અને Celerio બંને પર 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 3000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ છે.
વેગનઆરના પેટ્રોલ વર્ઝન પર 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ
મારુતિ વેગનઆરના પેટ્રોલ વર્ઝન પર 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ છે જ્યારે CNG વર્ઝન પર કોઈ રોકડ ડિસ્કાઉન્ટ નથી. સ્વિફ્ટ અને ડીઝાયર બંને પર 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળશે.
વાયરલેસ ચાર્જિંગ ટેકનીક / તમારો મોબાઈલ હવા દ્વારા થશે ચાર્જ, રૂમમાં પડેલા લેપટોપની બેટરી પણ થઇ જશે ફૂલ
Technology / વોટ્સએપ પર મોટી વિડીયો ફાઇલ કેવી રીતે મોકલશો, જાણો તેની યુક્તિ
Technology / હ્યુન્ડાઇ લાવી રહી છે ડ્રાઇવર વગરની રોબોટેક્સી કાર, 360 ડિગ્રી કેમેરા અને 30 સેન્સર વાહનમાં આપવામાં આવશે
Technology / આ વર્ષના અંત સુધીમાં, સેમસંગ બજારમાં સસ્તા 5G ફોન લાવી શકે છે
Safety TIPS / ચાલુ કારે બ્રેક ફેલ થઇ જાય તો શું કરવું? અકસ્માત કેવી રીતે ટાળવો
Technology / ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં ઇન્સ્ટાગ્રામ ડાઉન, યુઝર્સએ સોશિયલ મીડિયા પર કરી ફરિયાદ
Technology / હવે ટ્વિટર પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો પડશે મોંઘો, એકાઉન્ટ બ્લોક થઇ શકે છે
Technology / મોબાઈલ ગ્રાહકોની સંખ્યા વસ્તીના આંકડાને પાર, કયા રાજ્યમાં કેટલા મોબાઈલ યુઝર્સ છે ? આવો જાણીએ
