દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ: આજે 09 ઓક્ટોબર આસો સુદ છઠ્ઠ બુધવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. મૂળ નક્ષત્ર બેઠું છે. સવારે 6.34 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.15 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે સાતમું નોરતું છે.· છઠ ની સમાપ્તિ: બપોરે ૧૨:૧૭ સુધી. ·
- તારીખ :- ૦૯-૧૦-૨૦૨૪, બુધવાર/ આસો સુદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૩૪ થી ૦૮:૦૨ |
| અમૃત | ૦૮:૦૨ થી ૦૯:૩૦ |
| શુભ | ૧૦:૫૮ થી ૧૨.૨૬ |
| લાભ | ૦૪:૫૦ થી ૦૬:૧૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૫૦ થી ૦૯:૨૨ |
| અમૃત | ૦૯:૨૨ થી ૧૦:૫૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- કામ કરવામાં આળસ રહે.
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- પગની સમસ્યા રહે.
- મિત્રો મદદરૂપ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- સગા સબંધીથી આર્થિક લાભ થાય.
- પ્રેમમાં વધારો જોવા મળે.
- સપના સાકાર થાય.
- ભવિષ્ય માટે નવું કાર્ય થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- દિન ચર્યમાં ફેરફાર થાય.
- તમારા માટે સમય મળે.
- મોજ મજામાં સમય જાય.
- ભવિષ્યની યોજના બને.
- શુભ કલર – ભગવો
- શુભ નંબર – ૧
- કર્ક (ડ, હ) :-
- આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
- અંગત માર્ગદર્શન તમારા સબંધ સુધારે.
- દિવસ યાદગાર બને.
- જુના વ્યક્તિ સાથે સંપર્ક થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- સિંહ (મ, ટ) :-
- કાર્ય ઝડપથી થાય.
- ઘરનું વાતાવરણ ગરમ રહે.
- તમારા સાહેબ જોડે મતભેદ થાય.
- તમારી મહેનત રંગ લાવે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
- કન્યા (પ, ઠ, ણ) :-
- કોઈ યોજના અમલમાં ન મુકાય.
- વિદ્યાર્થીએ ભણવામાં સાચવવું.
- આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
- વેપાર – ધંધામાં લાભ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૪
- તુલા (ર, ત) :-
- ચતુરતા વધે.
- પગથીયા ચઢવામાં ખાસ ધ્યાન રાખવું.
- વસ્તુઓ મૂકી ભૂલી જવાય.
- વેપારમાં નફો મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- ધાર્મિક કાર્યમાં ધન વપરાય.
- માનસિક સ્થિતિ સારી રહે.
- હાસ્યમાં દિવસ પસાર થાય.
- ધ્યેય પ્રતિ તરફ આગળ વધો.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધ્યાન કરવાથી ફાયદો થાય.
- નવી જવાબદારી મળે.
- બેદરકારી રાખવી નહિ.
- ભાગદોડમાં આખો દિવસ જાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૩
- મકર (ખ, જ) :-
- બોલવા પર કાબૂ રાખવો.
- સાત્વિક આહાર લેવો.
- પ્રિય પાત્ર જોડે દિવસ આનંદમાં જાય.
- નાનકડી ભૂલ માફ કરવી.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ઉર્જાનું સ્તર ઉચું રહે.
- નજીકના વ્યક્તિ જોડે મતભેદ થાય.
- વિચારોમાં મતભેદ રહે.
- ગુલાબનું અત્તર લગાવીને ઘરેથી નીકળવું.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૨
- મીન (દ, ચ, ઝ, થ):-
- બળની જગ્યાએ કળથી કામ લેવું.
- મિત્ર સાથેનું કોઈ કાર્ય પૂર્ણ થાય.
- દિવસ દરમિયાન કોઈ સમાચાર મળે.
- સાંધાનો દુખાવો રહે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:માં વિંધ્યવાસિનીની પૂજા કરવાથી દૂર થાય છે તમામ નકારાત્મકતાઓ
આ પણ વાંચો:બુધ-ગુરુ નવપંચમ દ્રષ્ટિની રાશિચક્ર પર થતી અસર, કોણ બનશે ભાગ્યશાળી
આ પણ વાંચો:અષ્ટમી પૂજા ક્યારે કરવામાં આવશે? જાણી લો શુભ સમય અને મુહૂર્ત
