Relationship Tips/ સેક્સ લાઈફ બનશે રસપ્રદ જો અપનાવશો આ સ્ટેપ

લોકો આ વિશે સજાગ બન્યા છે. જ્યારે ઘણા લોકો એવા પણ છે કે જેઓ પોતાની સેક્સ લાઈફમાં એક્સપેરિમેન્ટ પર વધુ ભાર આપી રહ્યા છે.

Tips & Tricks Lifestyle Relationships

સમગ્ર વિશ્વમાં આજે સેક્સને લઇને જાગૃતતા વધી છે. લોકો આ વિશે સજાગ બન્યા છે. જ્યારે ઘણા લોકો એવા પણ છે કે જેઓ પોતાની સેક્સ લાઈફમાં એક્સપેરિમેન્ટ પર વધુ ભાર આપી રહ્યા છે. જો તમને સેક્સ લાઈફમાં એક્સપિરીમેન્ટ કરવુ ગમે છે તો તમે પણ આ ત્રણ સેક્સ પોઝિશન ટ્રાય કરી શકો છે. અહીં અમે આપની સેક્સ લાઈફ માટે કેટલીક ખાસ પોઝિશન જણાવીએ છીએ. જે તમને અને તમારા પાર્ટનરને કંઈક નવિનત્તમ જણાવશે તેમજ અનેરો આનંદ પણ આપશે.

ચેર સ્ટાઇલ

નિતંબને ઉંચા કરવા માટે સ્ત્રીની પાછળ તકિયો ગોઠવી શકાય. આનાથી પુરુષના વીર્ય માટે સ્ત્રીનો યોનિમાર્ગ પહોળો થાય છે.

સ્પૂન સ્ટાઇલ

આ સ્ટાઇલમાં તમે બાજુ બાજુમાં સૂતા સૂતા સેક્સ માણી શકો છો. પુરુષના શુક્રાણુઓ માટે યોનિમાર્ગ પહોળો થાય છે.

ફેસ પ્લે

આ પોઝિશનમાં તમે અને તમારો પાર્ટનર એકબીજાને જોઈ શકો છો. એટલે કે ઈન્ટિમેટ થવા સમયે આઈકોન્ટેક્ટ કરી શકો છે. ચેરમાં સાથે બેસો અને એક મેકની ક્રિયાઓને નીહાળવાની આ તકનો ભરપૂર ઉપયોગ કરો. આ પોઝિશન તમને એકબીજાની વધુ નજીક લાવી શખે છે. આ પોઝિશન ટ્રાય કરવી તમને જરૂર ગમશે.

આ પણ વાંચો:ગરમીથી બચવા અને હીટ સ્ટ્રોક હૃદયને હેલ્ધી રાખવા માટે આ વસ્તુ ખાવ

આ પણ વાંચો: આ કારણોથી બાળકોને પણ થઇ શકે છે હાઈ બીપીની સમસ્યા

આ પણ વાંચો:શા માટે બે બ્રેસ્ટ ની સાઈઝ સમાન નથી હોતી?

આ પણ વાંચો:કેવી રીતે પોતાના માટે યોગ્ય યોગ ની પસંદગી કરવી? વાંચો એહવાલ