Gujarat/ SGST દ્વારા બોગસ બિલિંગ કૌભાંડ મામલે મોટું સર્ચ ઓપરેશન, ભાવનગર, ગાંધીધામ અને અમદાવાદમાં દરોડા, ભાવનગરની 11 પેઢીઓમાં SGSTના દરોડા, ઇલેક્ટ્રોથર્મના એકમ ઉપર કરવામાં આવ્યું સર્ચ ઓપરેશન, ભાવનગર અને ગાંધીધામમાં 19 સ્થળ પર સર્ચ ઓપરેશન, માલની લેવડદેવડ વગર બોગસ બિલિંગ કૌભાંડ બહાર આવ્યું, 451 કરોડના બોગસ બિલિંગ કેસમાં 81 કરોડનું કૌભાંડ ખુલ્યું, તપાસ દરમિયાન પેઢીઓમાંથી ખુલ્યુ 81 કરોડનું કૌભાંડ, 11 પેઢી દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે, કૌભાંડ આચરનારી કંપનીઓ સામે કાર્યવાહી શરૂ

Breaking News