ઓરંગાબાદમાં થયેલા હાલિયા સાંપ્રદાયિક સંઘર્ષો પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પર આરોપ લગાવતા શીવસેના એ સોમવારે કહ્યું કે”એવું લાગે છે કે દંગા ની યોજના પહેલાથી જ બનાવાયેલી હતી. તેમજ રાજ્ય માં કાનૂન વ્યવસ્થા ની સ્થિતિ પૂરી રીતે ખંડેર થઇ ગઈ છે.પાર્ટી ના મુખપત્ર સામના માં શિવસેના એ થયેલા દંગા માટે દર્શાવાયેલા કારણો ને હાસ્યાસ્પદ ગણાવ્યા હતા.
સંપાદકીય માં કહેવામાં આવ્યું છે કે “દંગા કરવા વાળા લોકો એ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. આ બધું પૂર્વ-નિયોજિત હતું, અને
૧૫ મિનીટ માં થયેલા પેટ્રોલ બોમ્બ નો ઉપયોગ સાફ ઈશારો કરે છે કે દંગા ની તૈયારી પહેલેથી જ કરવામાં આવી હતી.”આમાં એ
પણ દાવો કરવામાં આવ્યો છે કે ઔરંગાબાદ એક મહત્વપૂર્ણ શહેર હોવા છતાં પણ કેટલાક મહિનાઓ થી ઔરંગાબાદ પોલીસ
આયુક્ત ની નિમણુક કરવામાં નથી આવી. “ફડનવીસ ના નેતૃત્વ વાળા ગૃહ મંત્રાલય ની આ નાકામયાબી છે કે આટલા મોટા અને
સંવેદનશીલ શહેર ને પોલીસ આયુક્ત મળ્યો નથી. શું ફડનવીસે જ્યાં સુધી કોઈ ભાજપ સમર્થક ના મળે ત્યા સુધી પોલીસ આયુક્ત
ની નિમણુક ના કરવાનો ફેસલો લીધો છે? પોલીસ દિશાહીન છે કારણ કે તેમને કોઈ નેતૃત્વ નથી મળ્યું.”
શિવસેના એ કહ્યું “રાજ્ય માં વધતા જતા અપરાધ ને જોઇને એવું લાગે છે કે કાનૂન વ્યવસ્થા ને રાજ્ય માંથી બહાર ફેંકી દેવામાં
આવી હોઈ. કોરેગાંવ-ભીમા હિંસા ના સમય પર પણ સરકાર ઊંઘતી જડપાયી હતી, ત્યાં પોલીસે ગોળી નહોતી ચલાવી પરંતુ
ઔરંગાબાદ પોલીસે , પોલીસ આયુક્ત ના હોવા છતાં પણ ગોળીબાર કર્યો, આ પણ એક રહસ્ય છે.”
સંપાદકીય માં કહેવામાં આવ્યું છે કે “સામાન્ય મુદ્દાઓ ” પર ભાડકાયેલા ગયેલા દંગાઓ ને કારણે સાર્વજનિક સંપતિ ને અરબો રૂપિયાનું નુકસાન થયું છે. આગળ લખવામાં આવ્યું છે કે “આ એક સબુત છે જે દર્શાવે છે કે રાજ્ય માં કાનૂન વ્યવસ્થા ખાડે ગઈ છે.
કોરેગાંવ-ભીમા હિંસા ના કારણે રાજ્ય ની છબી ને પણ નુકસાન થયું છે. અહમદનગર માં થયેલી હત્યાઓ ના લોહીના છાંટા મંત્રાલયની દીવાલો પર છે તેમ છતાં ફડનવીસ કહે છે કે સ્થિતિ નિયંત્રણ માં છે.” સામના માં જણાવાયું કે પુછપરછ કમિટી અને ઉચ્ચ સ્તરીય જાંચ “બેમતલબ” ની છે.શિવસેના નો ફડનવીસ પર હુમલો કહ્યું પૂર્વ-નિયોજિત હતા દંગા ઔરંગાબાદ માં થયેલા હાલિયા સાંપ્રદાયિક સંઘર્ષો પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પર આરોપ લગાવતા શીવસેના એ સોમવારે કહ્યું કે”એવું લાગે છે કે દંગા ની યોજના પહેલાથી જ બનાવાયેલી હતી. તેમજ રાજ્ય માં કાનૂન વ્યવસ્થા ની સ્થિતિ પૂરી રીતે ખંડેર થઇ ગઈ છે.” પાર્ટી ના મુખપત્ર સામના માં શિવસેના એ થયેલા દંગા માટે દર્શાવાયેલા કારણો ને હાસ્યાસ્પદ ગણાવ્યા હતા.
સંપાદકીય માં કહેવામાં આવ્યું છે કે “દંગા કરવા વાળા લોકો એ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. આ બધું પૂર્વ-નિયોજિત હતું, અને
૧૫ મિનીટ માં થયેલા પેટ્રોલ બોમ્બ નો ઉપયોગ સાફ ઈશારો કરે છે કે દંગા ની તૈયારી પહેલેથી જ કરવામાં આવી હતી. ” આમાં એ
પણ દાવો કરવામાં આવ્યો છે કે ઔરંગાબાદ એક મહત્વપૂર્ણ શહેર હોવા છતાં પણ કેટલાક મહિનાઓ થી ઔરંગાબાદ પોલીસ
આયુક્ત ની નિમણુક કરવામાં નથી આવી. “ફડનવીસ ના નેતૃત્વ વાળા ગૃહ મંત્રાલય ની આ નાકામયાબી છે કે આટલા મોટા અને
સંવેદનશીલ શહેર ને પોલીસ આયુક્ત મળ્યો નથી. શું ફડનવીસે જ્યાં સુધી કોઈ ભાજપ સમર્થક ના મળે ત્યા સુધી પોલીસ આયુક્ત
ની નિમણુક ના કરવાનો ફેસલો લીધો છે? પોલીસ દિશાહીન છે કારણ કે તેમને કોઈ નેતૃત્વ નથી મળ્યું.”
શિવસેના એ કહ્યું “રાજ્ય માં વધતા જતા અપરાધ ને જોઇને એવું લાગે છે કે કાનૂન વ્યવસ્થા ને રાજ્ય માંથી બહાર ફેંકી દેવામાં
આવી હોઈ. કોરેગાંવ-ભીમા હિંસા ના સમય પર પણ સરકાર ઊંઘતી જડપાયી હતી, ત્યાં પોલીસે ગોળી નહોતી ચલાવી પરંતુ
ઔરંગાબાદ પોલીસે , પોલીસ આયુક્ત ના હોવા છતાં પણ ગોળીબાર કર્યો, આ પણ એક રહસ્ય છે.”
સંપાદકીય માં કહેવામાં આવ્યું છે કે “સામાન્ય મુદ્દાઓ ” પર ભાડકાયેલા ગયેલા દંગાઓ ને કારણે સાર્વજનિક સંપતિ ને અરબો રૂપિયાનું નુકસાન થયું છે. આગળ લખવામાં આવ્યું છે કે “આ એક સબુત છે જે દર્શાવે છે કે રાજ્ય માં કાનૂન વ્યવસ્થા ખાડે ગઈ છે.
કોરેગાંવ-ભીમા હિંસા ના કારણે રાજ્ય ની છબી ને પણ નુકસાન થયું છે. અહમદનગર માં થયેલી હત્યાઓ ના લોહીના છાંટા મંત્રાલયની દીવાલો પર છે તેમ છતાં ફડનવીસ કહે છે કે સ્થિતિ નિયંત્રણ માં છે.” સામના માં જણાવાયું કે પુછપરછ કમિટી અને ઉચ્ચ સ્તરીય જાંચ “બેમતલબ” ની છે.