Entertainment/ સોનાલી બંદ્રે અને જયદિપ અહલાવત વચ્ચે તકરાર થતા રોકવું પડ્યું શૂટિંગ

ધ બ્રોકન ન્યુઝ એસ 2 ના સેટ પર હાલમાં એક શૂટિંગ દરમિયાન બોલિવુડ અભિનેત્રી સોનાલી બંદ્રે અને ઓટીટી સ્ટાર જયદીપ અહલાવતની વચ્ચે તકરાર જોવા મળી છે

film industry Trending Entertainment
Cricket Tutorials YouTube Thumbnail 9 1 સોનાલી બંદ્રે અને જયદિપ અહલાવત વચ્ચે તકરાર થતા રોકવું પડ્યું શૂટિંગ

ધ બ્રોકન ન્યુઝ એસ 2 ના સેટ પર હાલમાં એક શૂટિંગ દરમિયાન બોલિવુડ અભિનેત્રી સોનાલી બંદ્રે અને ઓટીટી સ્ટાર જયદીપ અહલાવતની વચ્ચે તકરાર જોવા મળી છે અને તે દરમિયાન તેમની વચ્ચે થોડી બોલાચાલી પણ જોવા મળી, સેટ પર હાજર કેટલાક લોકોએ જણાવ્યુ છે કે તેમની વચ્ચેનો મત ભેદ અચાનક બોલાચાલીમાં ફેરવાઇ ગયો. આ બંન્ને વચ્ચે તકરાર એટલી વધી ગઇ કે આ તકરારને શાંત કરવા માટે શૂટિંગ રોકવું પડ્યુ.

જણાવી દઇએ કે વિવાદનું કારણ હજી સુધી સામે આવ્યુ નથી. પણ એવું કહી શકાય બંન્ને વચ્ચેના આંતરીક મતભેદો અને વ્યક્તિગત સંઘર્ષોથી થયુ છે. અને આ લડાઇનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

વીડિયો વાયલર થતા જ તેમના ચાહકોમાં ઘણા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. તેમના ચાહકો વીચારી રહ્યા છે કે જયદિપ અહલાવત અને સોનાલી બંદ્રેની વચ્ચે શું તકરાર છે.આ બંન્ને ZEE5 ની ઓરિજનલ સીરીઝ ધ બ્રોકન ન્યુઝ S2 માં લગભગ બે વર્ષ પછી સ્ક્રિન પર ફરી જોવા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાઈ જાનથી લઈને પટૌડી પરિવારે આ રીતે ઉજવી ઈદ, જુઓ બોલિવૂડ સ્ટાર્સની ઉજવણીની ઝલક

આ પણ વાંચો:અક્ષય કુમારના નામે 6 લાખની છેતરપિંડી, પ્રોડક્શન હાઉસમાં નોકરી અપાવવાનું આપ્યું હતું વચન

આ પણ વાંચો:ઈફ્તાર પાર્ટી માટે ગયેલા મુનાવર ફારુકી પર હુમલો, ભીડે ફેંક્યા ઈંડા, ગુસ્સે થયો કોમેડિયન