Not Set/ ગુલાબ જાંબુને જોઇને આ રીતે લલચાઈ શ્રધ્ધા કપૂર, ઈન્ટરનેટ પર વાયરલ થયો વિડીયો

બોલીવુડની એક્ટ્રેસ શ્રધ્ધા કપૂરનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તમને શ્રધ્ધાનો ગુલાબ જાંબુ પ્રત્યેનો પ્રેમ દેખાશે. હાલ તો આ હેરોઈનની સ્ત્રી મુવી ચાલી રહી છે અને પોતાની અપકમીંગ મુવી ‘બતી ચાલુ મીટર બંધ’નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. Instagram will load in the frontend. જે વિડીયો સામે આવ્યો છે શ્રધ્ધા કપૂરનો, એ એક ઇવેન્ટનો છે જેમાં […]

Uncategorized
shraddha kapoor ગુલાબ જાંબુને જોઇને આ રીતે લલચાઈ શ્રધ્ધા કપૂર, ઈન્ટરનેટ પર વાયરલ થયો વિડીયો

બોલીવુડની એક્ટ્રેસ શ્રધ્ધા કપૂરનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તમને શ્રધ્ધાનો ગુલાબ જાંબુ પ્રત્યેનો પ્રેમ દેખાશે. હાલ તો આ હેરોઈનની સ્ત્રી મુવી ચાલી રહી છે અને પોતાની અપકમીંગ મુવી ‘બતી ચાલુ મીટર બંધ’નાં પ્રમોશનમાં વ્યસ્ત છે.

Instagram will load in the frontend.

જે વિડીયો સામે આવ્યો છે શ્રધ્ધા કપૂરનો, એ એક ઇવેન્ટનો છે જેમાં સામે પડેલાં ગુલાબ જાંબુને જોઇને તેઓ ખુદને રોકી શકતા નથી. ગુલાબ જાંબુને જોઇને શ્રધ્ધાનાં મોઢામાં પાણી આવી જાય છે. શ્રધ્ધા કપૂરે ચમચો ઉઠાવ્યો અને પોતાનાં મોઢા પાસે લાવ્યો અને એકદમ હટકે અંદાજમાં એક્સપ્રેશન આપ્યા. આ વિડીયો વૂમ્પ્લાએ પોતાના ઓફીશીયલ ઇન્સ્ટા પર શેર કર્યો છે.

Instagram will load in the frontend.

આ સિવાય આ એક્ટ્રેસનો બીજો એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં એમણે ‘સ્ત્રી’ મુવીના સુપરહિટ જવા પર ડાન્સ કર્યો હતો. હાલ તો હિરોઈન પોતાની આગામી મુવી માટેની દોડ ધામમાં છે. આ મુવીમાં શ્રધ્ધા કપૂર, શાહિદ કપૂર સાથે જોવા મળશે.