Girsomnath News/ ગીર-સોમનાથમાં SMCની રેડ, બેની ધરપકડ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગોરખંડી ગામમાં SMCએ રેડ પાડી હતી. સુત્રાપાડા પોલીસ સ્ટેશનના નેજા હેઠળ SMCએ પાડેલી રેડમાં કુલ 1,72,240 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

Gujarat Others Breaking News
Beginners guide to 82 1 ગીર-સોમનાથમાં SMCની રેડ, બેની ધરપકડ

Gir-Somnath News: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગોરખંડી ગામમાં SMCએ રેડ પાડી હતી. સુત્રાપાડા પોલીસ સ્ટેશનના નેજા હેઠળ SMCએ પાડેલી રેડમાં કુલ 1,72,240 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. કબ્જે કરવામાં આવેલા મુદ્દામાલમાં દોઢ લાખ રૂપિયાના ત્રણ વાહનો, 340 લિટર દેશી દારૂ, 22 લિટર વોશનો સમાવેશ થાય છે. તેની સાથે પોલીસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી જપ્ત કરીને તેને ટાંચમાં લીધી હતી.

પોલીસે આ કિસ્સામાં બે આરોપી રમેશ સરમણભાઈ ચુડાસમા અને દિવ્યેશ ઉકાભાઈ સોલંકીની પ્રોહિબિશન એક્ટની કલમ 65(A,E,F),81,83,98(2) હેઠળ ધરપકડ કરી હતી. પોલીસ ટૂંક સમયમાં તેમને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરશે. આ કેસમાં ત્રણ ફરાર આરોપીઓ રાહુલ બાલુભાઈ ચુડાસમા, ગોપાલભાઈ વંશ અને ભીખુભા રાઠોડ દરબાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘કોંગ્રેસ રાજકીય પક્ષ નથી પરંતુ પરિવારની કંપની છે’, પ્રિયંકા ગાંધીને વાયનાડ બેઠક આપવા પર ભાજપના પ્રહાર

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી

 આ પણ વાંચો:PM મોદી આજે ખેડૂતોને સન્માન નિધિનો 17મો હપ્તો કરશે જાહેર , કાશી વિશ્વનાથની પૂજા કરશે