Not Set/ સોનિયા ગાંધી, મનમોહન સિંહે તિહાર જેલમાં પી ચિદમ્બરમની મુલાકાતે જવાનું નક્કી કર્યું

તિહાર જેલના સૂત્રોએ જણાવ્યુ હતું કે,  કોંગ્રેસના નેતાઓ વચ્ચેની બેઠક માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે નહીં. આઈએનએક્સ મીડિયા મામલામાં તપાસનો સામનો કરી રહેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ 5 સપ્ટેમ્બર થી તિહાર જેલમાં બંધ છે. સોનિયા અને મનમોહને તેમની સાથે એકતા બતાવવા જેલમાં રહેલા ચિદમ્બરમને મળવાનું નક્કી કર્યું છે. પૂર્વ ગૃહ પ્રધાન અત્યાર સુધી […]

Top Stories India

તિહાર જેલના સૂત્રોએ જણાવ્યુ હતું કે,  કોંગ્રેસના નેતાઓ વચ્ચેની બેઠક માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે નહીં. આઈએનએક્સ મીડિયા મામલામાં તપાસનો સામનો કરી રહેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ 5 સપ્ટેમ્બર થી તિહાર જેલમાં બંધ છે. સોનિયા અને મનમોહને તેમની સાથે એકતા બતાવવા જેલમાં રહેલા ચિદમ્બરમને મળવાનું નક્કી કર્યું છે.

પૂર્વ ગૃહ પ્રધાન અત્યાર સુધી કોર્ટથી કોઈ રાહત મેળવવામાં નિષ્ફળ ગયા છે અને તેમની અરજીની સુનાવણીની આગામી તારીખ સોમવારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.