આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે લાલ વસ્ત્રનું દાન કરવું, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 01 માર્ચ ફાગણ સુદ બીજ શનિવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય કુંભ રાશિમાં છે. પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 07.01 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.42 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ:આજે 01 માર્ચ ફાગણ સુદ બીજ શનિવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય કુંભ રાશિમાં છે. પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 07.01 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.42 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    લાલ વસ્ત્રનું દાન કરવું.

બીજની   સમાપ્તિ   :  સવારે ૧૨:૧૦ સુધી  માર્ચ-૦૨

  • તારીખ :-        ૦૧-૦૩-૨૦૨૫, શનિવાર / ફાગણ સુદ બીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૨૯ થી ૦૯:૫૬
લાભ ૦૨:૧૯ થી ૦૩:૪૭
અમૃત ૦૩:૪૭ થી ૦૫.૧૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૪૨ થી ૦૮:૧૪
શુભ ૦૯:૪૭ થી ૧૧:૧૯
અમૃત ૧૧:૧૯ થી ૧૨:૫૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • એકલાપણું લાગે.
  • સ્વાસ્થ્ય માં ધ્યાન રાખવું.
  • માતા પિતાના આર્શીવાદના બળે કાર્ય કરવું.
  • કોઈની નિંદા ન કરવી.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કરૂ કંપનીઓથી સાવધાન રહો.
  • પૈસાનો વ્યહવાર ઓછો રાખવો.
  • જમીન – મકાન માટે દિવસ ઉત્તમ જણાય.
  • કોઈ નવી મુલાકાત થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • માયાળુ સ્વભાવ બને.
  • મહેનત રંગ લાવે.
  • ભાગ્ય સાથે આપે.
  • તણાવથી મુક્ત થવાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • સમયનો સદુપયોગ થાય.
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • માતા પિતાથી લાભ થાય.
  • ઘરનું વાતાવરણ બદલાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૩

 

  • સિંહ (મ , ટ) :-
  • ત્રીજી વ્યક્તિને કારણે મતભેદ થાય.
  • લગણીમાં આવી કોઈ કાર્ય ન કરવું.
  • વેપારી વર્ગને સાંભળવું પડે.
  • સંતોષ કારક દિવસ રહે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
  • કોઈ ભેટ મળે.
  • ઇલેક્ટોનીક વસ્તુથી સાચવવું.
  • વેપારમાં લાભકારી દિવસ રહે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • જ્ઞાનમાં વધારો થાય.
  • મનની વાતો બહાર આવે.
  • નવા મિત્રો બને.
  • અન્યાની ટીકા કરવી નહિ.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ઘરે મહેમાન આવે.
  • આનંદમય દિવસ રહે.
  • પ્રેમ સબંધમાં વધારો થાય.
  • અત્તર લગાવીને ઘરની બહાર નીકળવું.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મોટી યોજના બને.
  • કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ થાય.
  • ઓચિંતા કોઈ ખરીદી થાય.
  • વ્યસન છોડી શકો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.
  • ખાસ મિત્ર સાથે પ્રવાસ થાય.
  • બચવેલું ધન કામમાં આવે.
  • કોઈની આપમાન ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સંતાન દ્વારા ધન લાભ થાય.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • કારણ વગર મૂડ ન રહે.
  • માથે બરફ રાખવો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • દિવ્ય જ્ઞાન મળે.
  • નવી વસ્તુ તમારી પાસે આવે.
  • પારિવારિક સાહસ શરૂ થાય.
  • વિશ્વાસનો અભાવ જણાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતના 8 પ્રસિદ્ધ શિવ મંદિર વિશે જાણો, ભક્તોના પાપ ધોવાઈ જાય છે…

આ પણ વાંચો:ફેબ્રુઆરીમાં ક્યારે છે અમાવસ્યા, જાણો શુભ સમય, તિથિ અને પૂજાની રીત

આ પણ વાંચો:વાસ્તુ અનુસાર દેવામાંથી કેવી રીતે છુટકારો મેળવશો