ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર આશિષ નહેરાને IPL સીજન 11 ટુનાર્મેન્ટ માટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ની ટીમ માટે બેટિંગ અને બોલ્લીંગના કોચ બનાવવામાં આવ્યાં છે.
લીગ દરમિયાન કર્સ્ટન અને નેહરા ટીમ માટે માર્ગદર્શકની ભૂમિકા સંભળાશે. કર્સ્ટને પાછલા અઠવાડિયે કરાર પર પોતાની સહી કરી હતી. IPLમાં આ તેમણો બીજો કાર્યકાળ છે.
આરસીબીનાં ન્યુઝીલેન્ડના પૂર્વ સ્પિનર ડેનિયલ વિટોરીને મુખ્યકોચ તરીકે યથાવત રાખવામાં આવ્યાં છે. તે 2014 થી ટીમની સાથે જ છે.
IPLની નીલામી 27 અને 28 જાન્યુઆરી એ થવાની છે. આવામાં ટ્રેન્ટ વુંડહીલ અને એન્ડ્રયુ મૈકડોનાલ્ડ ની ભૂમિકામાં બદલાવ કરવામાં આવ્યો છે. બેટિંગ પ્રતિભા વિકાસ અને ફીલ્ડિંગ કોચ બનાવવામાં આવ્યા છે.
