Not Set/ સ્પોર્ટ્સ/ પૂર્વ પોર્ન સ્ટારે ન્યુઝિલેન્ડ-ઇંગ્લેન્ડની મેચમાં કર્યું એમ્પાયરિંગ

ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે નેલ્સન ખાતે રમાયેલી ત્રીજી ટી 20માં ચોથા અમ્પાયર તરીકેની ભૂમિકા ભજવનારા ગાર્થ સ્ટિરાટનો ભૂતકાળ જાણશો તો તમે ચકિત થઈ જશો. ગાર્થ સ્ટિરાટએ અમ્પાયરિંગ શરૂ કર્યું તે અગાઉ તેઓ પોર્ન ફિલ્મોમાં કામ કરતા હતા.ગાર્થે કેટલીક આંતરરાષ્ટ્રિય પોર્ન ફિલ્મમાં કામ કર્યુ છે.ગાર્થે એક જાણીતા મેગેઝીનમાં સેક્સને લગતી પોઝિશનના ફોટોગ્રાફ્સ પણ આપ્યા છે.51 વર્ષીય […]

Uncategorized
mahiar 4 સ્પોર્ટ્સ/ પૂર્વ પોર્ન સ્ટારે ન્યુઝિલેન્ડ-ઇંગ્લેન્ડની મેચમાં કર્યું એમ્પાયરિંગ

ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે નેલ્સન ખાતે રમાયેલી ત્રીજી ટી 20માં ચોથા અમ્પાયર તરીકેની ભૂમિકા ભજવનારા ગાર્થ સ્ટિરાટનો ભૂતકાળ જાણશો તો તમે ચકિત થઈ જશો.

ગાર્થ સ્ટિરાટએ અમ્પાયરિંગ શરૂ કર્યું તે અગાઉ તેઓ પોર્ન ફિલ્મોમાં કામ કરતા હતા.ગાર્થે કેટલીક આંતરરાષ્ટ્રિય પોર્ન ફિલ્મમાં કામ કર્યુ છે.ગાર્થે એક જાણીતા મેગેઝીનમાં સેક્સને લગતી પોઝિશનના ફોટોગ્રાફ્સ પણ આપ્યા છે.51 વર્ષીય સ્ટિરાટે ત્રીજી ટી 20માં ચોથા અમ્પાયર તરીકે ફરજ બજાવી હતી જેમાં ન્યૂઝીલેન્ડનો 14 રને વિજય થયો હતો.

સ્ટિરાટ પોર્ન ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હતા ત્યારે તેમનું નામ સ્ટીવ પાર્નેલ હતું.ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ સ્ટિરાટના ભૂતકાળ વિશે જાણતા હતા. એટલું જ નહીં તેમણે ઈંગ્લેન્ડના ખેલાડીઓને પણ તેના વિશે જણાવ્યું હતું.જો કે અમ્પાયરિંગ શરૂ કરતાં પહેલાં જ તેમણે પોર્ન ફિલ્મમાં કામ કરવાનું છોડી દીધું હતું.

સ્ટિરાટ 10 વર્ષ રહેલા ન્યૂઝીલેન્ડ પ્રોફેશનલ ગોલ્ફર્સ એસોસિયેશનના ચિફ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા હતા પરંતુ તેમના ભૂતકાળની જાણ થયા બાદ તેમને તે પદેથી હટાવી દીધા હતા.

ક્રિકેટ અમ્પાયર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો જેમાં તેમને સફળતા મળી છે. તેમણે મહિલા ક્રિકેટની આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.