Not Set/ હાર્દિક પંડ્યાની આ નવી ગર્લ ફ્રેન્ડ વિશે સાંભળીને તમે ચોંકી ઉઠશો

મુંબઈ  ભારતીય ક્રિકેટ ટીમનો ડેશિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બોલીવુડની એક્ટ્રેસને ડેટ કરવા બાબતે ઘણી વાર ચર્ચામાં રહ્યો છે. હવે નવી ખબર એવી આવી રહી છે કે હાર્દિક પંડ્યાનું બોલીવુડની બોલ્ડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા સાથે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે. ઈશાના નજીકના દોસ્તો દ્વારા ખબર મળી છે કે બંને એકબીજાના ગળાડુબ પ્રેમમાં છે. બન્ને એકબીજાને અત્યારે […]

Sports

મુંબઈ 

ભારતીય ક્રિકેટ ટીમનો ડેશિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બોલીવુડની એક્ટ્રેસને ડેટ કરવા બાબતે ઘણી વાર ચર્ચામાં રહ્યો છે. હવે નવી ખબર એવી આવી રહી છે કે હાર્દિક પંડ્યાનું બોલીવુડની બોલ્ડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા સાથે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે.

hardik pandya isha gupta के लिए इमेज परिणाम

ઈશાના નજીકના દોસ્તો દ્વારા ખબર મળી છે કે બંને એકબીજાના ગળાડુબ પ્રેમમાં છે. બન્ને એકબીજાને અત્યારે સીક્રેટલી ડેટિંગ કરી રહ્યા છે.ઈશાના દોસ્તોનું કહેવું હતું કે હાર્દિક જે પોતાની ગર્લ ફ્રેન્ડ માટે ભલે નાની નાની ચીજો કરતો હોય પરંતું ઇશા તેનાથી ઘણી ખુશ થાય છે.હાર્દિક અને ઇશા વચ્ચે થોડા મહિના પહેલા શરૂ થયેલી ડેટિંગ હવે સીરીયસ રિલેશનમાં આવી ગઈ છે. બન્ને ને એકબીજાની કંપની ઘણી પસંદ પડે છે.

hardik pandya isha gupta के लिए इमेज परिणाम

જો તમે બન્નેની ઇન્સ્ટા પ્રોફાઈલ જોશો તો તમને બન્ને એકબીજાની ઘણી પોસ્ટ પર કમેન્ટ કરે છે અને એમની આ જ ક્યુટ ટોક્સ બન્નેની લવ સ્ટોરી અને એમના રીલેશન વિષે આપણને સાબિતી આપે છે. પરંતુ આ કપલ હાલ પબ્લિકમાં નજર નથી આવતા અને મિડીયાથી દુર જ રહે છે,તેમજ આઉટીંગ માટે પણ દેખાતા નથી એટલે જ લોકોને હજી એમના રીલેશન વિષે ખબર નથી. બન્ને એકબીજાની ઘણા નજીક રહે છે અને ઇન્ડોર જ ક્વોલીટી ટાઇમ વિતાવો પસંદ કરે છે. આ જ કારણે બંનેને પબ્લીકલી ઓછા જોવા મળે છે.

hardik pandya

થોડા સમય પહેલા ખબર હતી કે હાર્દિક પંડ્યાનું એલી અવરામ સાથે બ્રેક અપ થઇ ગયું છે. એલી અવરામ અને હાર્દિક પંડ્યા વચ્ચેના રીલેશન ત્યારે ચર્ચામાં આવ્યા હતા જયારે એ હાર્દિકના ભાઈના લગ્નમાં હાજર રહી હતી. પરંતુ આ રીલેશન વધુ સમય ચાલ્યા નહિ કારણકે એલી કમીટમેન્ટ ઇચ્છતી હતી અને હાર્દિક પંડ્યા ઘણા કેઝ્યુઅલ હતા આ રિલેશનને લઇને. તેથી બન્ને વચ્ચે બ્રેક અપ થઇ ગયું.

ईशा गुप्ता

જો કે એલી સાથે બ્રેક અપ થયાં પછી ક્રિકેટર હાર્દિક પંડ્યા બોલીવુડની બોલ્ડ એક્ટ્રેસ મનાતી ઉર્વશી રુતેલા સાથે સમય વિતાવી રહ્યા હતા. એક ખ્યાતનામ બીસનેસમેનની પાર્ટીમાં બન્ને હાજર હતા જ્યાં બન્ને વચ્ચે સારી કેમેસ્ટ્રી જોવા મળી હતી.