Not Set/ “મંદિરનું તેલ ફરસાણનો ખેલ” મંતવ્યન્યુઝના અહેવાલથી તપાસના આદેશ અપાયા

મંદિરનું તેલ ફરસાણનો ખેલ પ્રકરણમાં મંતવ્ય ન્યુઝ ના રિપોર્ટરોએ એક મોટો પર્દાફાશ કર્યો હતો. જેમાં શનિદેવ મંદિરમાં શનિદેવને ચડાવવામાં આવતું તેલ સસ્તા ભાવે ફરસાણના વેપારીઓને વેચીને લોકોના હેલ્થ સાથે ચેડા કરતી રમત પકડી પડતા આ અંગે હેલ્થ ખાતાના અધિકારીને પૂછતાં તે સમગ્ર ઘટનાથી અજાણ હતા. મંતવ્ય ન્યુઝના આ ખુલાસા બાદ તેમને તપાસના આદેશ આપ્યા હતા અને […]

Videos

મંદિરનું તેલ ફરસાણનો ખેલ પ્રકરણમાં મંતવ્ય ન્યુઝ ના રિપોર્ટરોએ એક મોટો પર્દાફાશ કર્યો હતો. જેમાં શનિદેવ મંદિરમાં શનિદેવને ચડાવવામાં આવતું તેલ સસ્તા ભાવે ફરસાણના વેપારીઓને વેચીને લોકોના હેલ્થ સાથે ચેડા કરતી રમત પકડી પડતા આ અંગે હેલ્થ ખાતાના અધિકારીને પૂછતાં તે સમગ્ર ઘટનાથી અજાણ હતા.

મંતવ્ય ન્યુઝના આ ખુલાસા બાદ તેમને તપાસના આદેશ આપ્યા હતા અને શિક્ષાત્મક પગલા લેવાની તાકીદ કરી હતી. સમગ્ર ઘટના જાણવા જુઓ આ વિડીઓ