ન્યુયોર્ક
અત્યાર સુધી તમે દુલ્હનને અલગ અલગ વેડિંગ ડ્રેસમાં જોઈ હશે અને અનેકો મોડલને પણ વેડિંગ ડ્રેસમાં જોઈ હશે પરંતુ ન્યુયોર્કમાં એક ફેશન શો દરમિયાન મોડલએ ટોયલેટ પેપેરથી બનેલ સુંદર વેડિંગ ડ્રેસ પહેર્યો હતો.

કરી કુરલેતો નામની આ મોડલને પોતાની દિલચસ્પ ડ્રેસના કારણે ઇનામ પણ મળ્યું હતું.

ડ્રેસને ટોયલેટ પેપેરના મદદથી 1500 તિતલિયો સાથે 6 ફૂટનો ઘેર પણ બનાવ્યો હતો.

હવે ટોયલેટ પેપેરની વેડિંગ ડ્રેસથી ખાસ બીજું શું હોય શકે.



