relationships/ આવી રીતે સ્ટ્રેન્જર ગર્લ સાથે વાત કરવાનું ચાલુ કરો…

વાતચીત શરૂ કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમારા કોમન મિત્ર વિશે વાત કરો. જો કોમન ફ્રેન્ડ ના હોય તો આસપાસ થતી કોઈ પણ વસ્તુ ની વાત કરો અથવા હવામાનની વિશે વાત કરી તમે એની સાથે વાત કરવાનું શરૂ કરી શકો છો.

Lifestyle Relationships
સ્ટ્રેન્જર ગર્લ

તમે જોયું હશે કે કૉલેજ, પાર્ટી અથવા કોઈ સામાજિક ગેધરિંગ્સમાં ઘણી વાર છોકરાઓ ને પોતાનો ગમતો ચહેરો દેખાઈ જતો હોય તો છોકરાઓ તે ચહેરા પર એટલા આકર્ષાઈ જતા હોય છે કે તેના પર થી નજર હટતી ના હોય. તો એવો જાણીયે કે સ્ટ્રેન્જર ગર્લ સાથે કેમ વાત કરવાનું ચાલુ કરવું.

સ્ટ્રેન્જર ગર્લ સાથે હેલો, હાય થી શુરુઆત કરો…

કોઈ પણ ગર્લ સાથે વાત શરુ કરવા માટે સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે સૌ પ્રથમ શરૂઆત માં તમે એને હેલો હાય કરો અને સૌથી પેલા તેનું નામ પૂછી લો અને સ્માઈલ આપી તમારું નામ કહી દો અને તમારો હાથ આગળ કરો હેન્ડ શેક કરવા માટે, આનાથી છોકરી ઈમ્પ્રેસ થશે અને સહેલાઈથી વાત કરી શકશે.

હવામાન વિશે વાત કરો

વાતચીત શરૂ કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમારા કોમન મિત્ર વિશે વાત કરો. જો કોમન ફ્રેન્ડ ના હોય તો આસપાસ થતી કોઈ પણ વસ્તુ ની વાત કરો અથવા હવામાનની વિશે વાત કરી તમે એની સાથે વાત કરવાનું શરૂ કરી શકો છો.

છોકરીની સુંદરતાની પ્રશંસા કરો

વાતચીત શરૂ થયા પછી, ભરપૂર છોકરીની સુંદરતા ના વખાણ કરો, જેથી વાત કરવાની પ્રક્રિયા આગળ વધે. પરંતુ યાદ રાખજો કે છોકરીઓની એટલી જ પ્રશંસા કરો જેટલા ની તમને ખબર હોય,  ભૂલીને પણ ખોટી પ્રશંશા ના કરતા નહીં તો તે ગુસ્સે થઇ જશે અને તમને લાયર, જૂઠો અને ચીટર સમજી લેશે અને તમને અજનબી માની લેશે.

કોમન હોબ્બીઝ ના મુદ્દા પર વાત કરો

વાતચીત શરૂ કરવા માટે, સૌ પ્રથમ તમારે કોમન શોખ શોધી લેવા જોઈએ કે જે તમારા બન્ને માં  સમાન હોય. પુસ્તકો, પરફ્યુમ્સ અથવા બોડી સ્પ્રે વગેરે. આ બધાથી, તમે છોકરી સાથે વાતચીત શરૂ કરવા માં સહેલી પડે.

પરિવાર વિષે જાણો

જ્યારે છોકરી તમારી સાથે સંપૂર્ણપણે વાત કરવાનું શરૂ કરે, ત્યારે તેના પરિવાર વિશે જાણો અને તે ને તમારા પરિવાર વિષે જણાવો કે જેથી તેનું હૃદય ખુલી જાય અને વાતચીત ચાલુ રહે.

આ પણ વાંચો:સેક્સ વિશેની આ 5 હકીકતો જાણીને તમે આશ્ચર્ય પામશો!

આ પણ વાંચો:શિયાળામાં રોજ લાલ જામફળ ખાવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીલો તમે પણ….

આ પણ વાંચો:એઇડ્સને લઈને સમાજમાં ફેલાયેલી છે આ ક્રૂર ગેરમાન્યતાઓ, તેને દૂર કરવી આજે છે જરૂરી