Relationship Tips/ સેક્સ વિશેની આ 5 હકીકતો જાણીને તમે આશ્ચર્ય પામશો!

આપડા સિવાય ડોલ્ફિન્સ આનંદ માટે સેક્સ કરે છે, પરંતુ આ કિસ્સામાં અન્ય તમામ જીવો ખૂબ કડક છે.

Lifestyle Relationships
સેક્સ

સેક્સ એક એવો વિષય છે જેના વિષે સામે થી ઓછું, પરંતુ છુપીને વધુ વાંચવામાં અને સંશોધન કરવામાં આવે છે. આજે અમે તમને સેક્સ સંબંધિત એવી વાત જાણવા માગ્યે છી જે જાણીને તમે આશ્ચર્ય થઇ જશો…

આ પણ વાંચો : શું તમારો જીવનસાથી અલગ બેડ પર સૂવું વધારે પસંદ કરે છે? જાણો શું હોઇ શકે છે કારણ

સેક્સ વિશેની આ 5 હકીકતો જાણીને તમે આશ્ચર્ય પામશો!

સેક્સ દરમ્યાન તમારા બોડી માંથી એન્ડોર્ફિન રિલીઝ થાય છે જે પેઇનકિલર તરીકે કામ કરે છે, તો તમે હવે માથાનો દુખાવો અને પીઠ ના દુખાવાના નામે સેક્સ થી દુરી બનાવાનું બહાનું  નહિ બનાવી શકો. કેમકે એનો ઈલાજ ખુદ સેક્સ છે.

સેક્સ વિશેની આ 5 હકીકતો જાણીને તમે આશ્ચર્ય પામશો!

જે લોકો અઠવાડિયામાં 3 વાર સેક્સ કરે છે તેઓ ઓછી વયના લગતા હોય છે, મતલબ તેઓ બીજા કરતા 4-7 વર્ષ નાના લગતા હોય છે તેની ઉમર વાળા લોકો કરતા… વાહ!! આના થી સારું એન્ટી-એજિંગ ક્રીમ કયું હોય શકે!

સેક્સ વિશેની આ 5 હકીકતો જાણીને તમે આશ્ચર્ય પામશો!

આપડા સિવાય ડોલ્ફિન્સ આનંદ માટે સેક્સ કરે છે, પરંતુ આ કિસ્સામાં અન્ય તમામ જીવો ખૂબ કડક છે.

સેક્સ વિશેની આ 5 હકીકતો જાણીને તમે આશ્ચર્ય પામશો!

ગ્રીકના લોકો સૌથી વધુ સેક્સ કરે છે, દર વર્ષે (સરેરાશ) 138 વખત અને જાપાનીઝ સૌથી ઓછું, દર વર્ષે લગભગ 45 વખત ..ઓહ તેથી જ જાપાનીઝ બીજા ઘણા અન્ય કામ કરી લેતા હોય છે.

સેક્સ વિશેની આ 5 હકીકતો જાણીને તમે આશ્ચર્ય પામશો!

જે લોકો વધુ સેક્સ કરતા હોય છે તેઓ વધુ ઉમર સુધી જીવે છે. કારણ કે સેક્સ કરવાથી તેઓ ખુશ રહેશે .. અને ખુશી ના કારણે ઘણા રોગો નો વિનાશ થાય છે.

આ પણ વાંચો :શિયાળામાં રોજ લાલ જામફળ ખાવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીલો તમે પણ ….

આ પણ વાંચો : શિયાળામાં ઘરે આ રીતે બનાવો તલના લાડુ ………

આ પણ વાંચો :શિયાળામાં ઘરે આ રીતે તલની ગજક , સેવન કરવાથી થાય છે અનેક ફાયદાઓ

આ પણ વાંચો : લગ્ન પહેલા ભૂલથી પણ ન કરો આ ભૂલ, નહીં તો સંબંધોમાં આવી શકે તકરાર