Student suicide/ વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની અગમ્ય કારણસર આત્મહત્યા

વડોદરામાં સામૂહિક આત્મહત્યાના સાથે વધુ એક આત્મહત્યાનો કિસ્સો ઉમેરાયો છે. વડોદરાની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. લો ફેકલ્ટીમાં ત્રીજા વર્ષમાં ભણતા પ્રીતમ ચૌહાણ નામના ત્રીજા વર્ષના વિદ્યર્થીએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.

Top Stories Gujarat Vadodara
Student suicide વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની અગમ્ય કારણસર આત્મહત્યા

વડોદરાઃ વડોદરામાં સામૂહિક આત્મહત્યાના કિસ્સાની Student suicide સાથે વધુ એક આત્મહત્યાનો કિસ્સો ઉમેરાયો છે. વડોદરાની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. લો ફેકલ્ટીમાં ત્રીજા વર્ષમાં ભણતા પ્રીતમ ચૌહાણ નામના ત્રીજા વર્ષના વિદ્યર્થીએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.

આમ વિદ્યાર્થીએ અગમ્ય કારણસર આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો છે. એક રીતે સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ છે. વિદ્યાર્થી ફતેગંજમાં વ્યુ એવન્યુમાં ભાડેથી રહેતો હતો. તેના પગલે મકાનમાલિક Student suicide પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. પ્રીતમના મિત્રોને મેસેજ મળતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ફતેગંજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ Student suicide ખસેડ્યો છે. પોલીસ તેના મિત્રો અને પડોશીઓ પાસેથી બધી માહિતી એકત્રિત કરી રહી છે.  પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં મોકલી આપ્યો છે.

મધ્યપ્રદેશનો મૂળ રહેવાસી વિદ્યાર્થી પ્રીતમ ચૌહાણ વડોદરાના Student suicide ફતેગંજ વિસ્તારમાં આવેલા ગોલ્ફ વ્યુ એવન્યુમાં રહેતો હતો. તે મહારાજા ગાયકવાડ યુનિવર્સિટીની લોક ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હતો. તેણે રાત્રે ગોલ્ફ એવન્યુ સ્થિત તેના ભાડાના મકાનમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. મૃતક વિદ્યાર્થી મધ્યપ્રદેશનો હોવાથી પોલીસે તેના પરિવારજનોને જાણ કરી દીધી છે. વિદ્યાર્થીનો પરિવાર વડોદરા આવશે.

 

આ પણ વાંચોઃ Income Tax Return/  આજે ITR ફાઈલ ન કરનારા પણ રાહત, જાણો નાણાં મંત્રાલયનું આ અપડેટ

આ પણ વાંચોઃ IPOs Next Week/ આવતા અઠવાડિયે IPOથી ધમધમશે બજાર, ખુલવાના છે  આ કંપનીઓના ઇશ્યૂ 

આ પણ વાંચોઃ જાણવા જેવું/ 5 લાખથી ઓછી કમાણી કરનારાઓ માટે પણ ITR ફાઇલ કરવું ફાયદાકારક, નહીં વેઠવું પડે આ નુકસાન

આ પણ વાંચોઃ Indian Citizen/ ભારતીય નાગરિકે હવે અમેરિકામાં આ કાર્ડ માટે નહીં જોવી પડશે રાહ, સાત સમંદર પારથી આવ્યા સારા સમાચાર

આ પણ વાંચોઃ Made In India Chip/ ભારતમાં 2.5 વર્ષમાં પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચિપ તૈયાર થશે