Not Set/ સુરત/ 86 કિગ્રા ગાંજા ના જથ્થા સાથે 3 આરોપી ઝબ્બે

સુરત જિલ્લા એસ ઓ જી અને કડોદરા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથધરી કડોદરા ના ગબબર ગલી ગોપાલનગર પ્લાટ નંબર 80 માંથી 86 કિલોગ્રામ ગાંજા સાથે 3 આરોપી ને ઝડપી પાડ્યા છે. સુરત જિલ્લા એસ ઓ જી અને કડોદરા પોલીસે બાતમી ના આધારે કડોદરા ના ગબબર ગલી ના ગોપાલનગર ના પ્લોટ નંબર 80 માં રેડ કરી 8 […]

Gujarat Surat

સુરત જિલ્લા એસ ઓ જી અને કડોદરા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથધરી કડોદરા ના ગબબર ગલી ગોપાલનગર પ્લાટ નંબર 80 માંથી 86 કિલોગ્રામ ગાંજા સાથે 3 આરોપી ને ઝડપી પાડ્યા છે.

સુરત જિલ્લા એસ ઓ જી અને કડોદરા પોલીસે બાતમી ના આધારે કડોદરા ના ગબબર ગલી ના ગોપાલનગર ના પ્લોટ નંબર 80 માં રેડ કરી 8 લાખ થી વધુ ની કીમત નો  86 કિલોગ્રામ ગાંજા ના જથ્થા સાથે 3 આરોપી ને ઝડપી પડયા હતા.

હાલતો પોલીસે આરોપી ના રિમાન્ડ લઈ આ ગાંજા નો જથ્થો કોની પાસે લીધો અને ક્યાં વહેંચાણ કરતા હતા તેની તપાસ હાથધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.