Not Set/ વડાપાંઉની દુકાનનો મહેમાન બન્યો કોબ્રા સાપ, લોકોમાં નાસભાગ

સુરત, સુરતમાંથી ઝેરી કોબ્રા સાપ નિકળ્યો. જેથી લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. ગોડદોડ રોડ પરની આ ઘટના છે કે જ્યાં એક વડાપાંઉની દુકાન આવેલી છે. આ દુકાન પાસેથી રાત્રે ઝેરી કોબ્રા સાપ મળી આવ્યો હતો. ઝેરી કોબ્રા સાપ આવી રીતે અચાનક ઘૂસી જતાં લોકો ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા અને તાત્કાલિક નેચરલ કલ્બના સભ્યોને […]

Gujarat Surat Trending Videos

સુરત,

સુરતમાંથી ઝેરી કોબ્રા સાપ નિકળ્યો. જેથી લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. ગોડદોડ રોડ પરની આ ઘટના છે કે જ્યાં એક વડાપાંઉની દુકાન આવેલી છે.

આ દુકાન પાસેથી રાત્રે ઝેરી કોબ્રા સાપ મળી આવ્યો હતો. ઝેરી કોબ્રા સાપ આવી રીતે અચાનક ઘૂસી જતાં લોકો ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા અને તાત્કાલિક નેચરલ કલ્બના સભ્યોને જાણ કરી હતી. ઘટના અંગેની જાણ થતાં નેચરલ કલ્બના સભ્યો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને સાપને પકડીને સલામત જગ્યાએ ખસેડ્યો હતો.