Not Set/ પતિને દારૂ પીવા અંગે ઠપકો આપતા ચાકુનાં ઘા ઝિંકી પત્નીની કરી હત્યા

સુરત, સુરતનાં ઉન વિસ્તારનાં ગોલ્ડન આવાસમાં પત્નીની હત્યા કરી પતિ ફરાર થઇ ગયાની ઘટના સામે આવી છે. પતિને દારૂ પીવા અંગે ઠપકો આપતા ચાકુનાં ઘા ઝિંકી હત્યા કરવામાં આવી. ગોલ્ડન આવાસમાં રહેતા શ્રમજીવી પત્નીની હત્યા કરી ફરાર થઇ ગયો છે. હાલ તો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરતનાં ઉન વિસ્તારનાં ગોલ્ડન આવાસમાં પત્નીની હત્યા કરી પતિ ફરાર થઇ ગયાની ઘટના સામે આવી છે. પતિને દારૂ પીવા અંગે ઠપકો આપતા ચાકુનાં ઘા ઝિંકી હત્યા કરવામાં આવી. ગોલ્ડન આવાસમાં રહેતા શ્રમજીવી પત્નીની હત્યા કરી ફરાર થઇ ગયો છે. હાલ તો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.