Not Set/ સુરત: સિલ્વર ચોક વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે કે તમે જોઇને ચોંકી ઉઠશો

સુરત, સુરતમાં સિલ્વર ચોક વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે કે તમે જોઇને ચોંકી ઉઠશો. ચોક વિસ્તારમાં એક ખાડો યુવક માટે મોતને ખાડો બની ગયો. ઘટના કંઇક એવી છે કે એક યુવક પાછળ ચાલી રહ્યો હતો. આ દરમિયાન આ યુવક ખાડામાં પડી ગયો. જો કે આ ખાડા છે ત્યાં એક પાઇપ પણ  છે. જેથી […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરતમાં સિલ્વર ચોક વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે કે તમે જોઇને ચોંકી ઉઠશો. ચોક વિસ્તારમાં એક ખાડો યુવક માટે મોતને ખાડો બની ગયો. ઘટના કંઇક એવી છે કે એક યુવક પાછળ ચાલી રહ્યો હતો. આ દરમિયાન આ યુવક ખાડામાં પડી ગયો. જો કે આ ખાડા છે ત્યાં એક પાઇપ પણ  છે. જેથી આ યુવકને મોઢાના ભાગે પાઇપ પણ વાગી હોવાના માહિતી બહાર આવી છે. આ યુવક ખાડામાં પડતાં જ અન્ય એક યુવક તેને બચાવવા માટે દોડ્યો. પરંતુ ત્યાં સુધી આ યુવક ખાડામાં પડી ગયો હતો.