Not Set/ video: ગરબા બંધ કરાવવા તલવાર સાથે અસામાજિક તત્વોએ મચાવી ધમાલ

સુરત, સુરતના પુણા વિસ્તરમાં લુખા તત્વોનો આતંક સામે આવ્યો હતો. સોસાયટીમાં ખુલી તલવાર સાથે અસામાજિક તત્વોએ ધમાલ મચાવી હતી. ગુંડાગર્દી કરી સોસાયટીના ગરબા બંધ કરાવ્યા હતા. લુખા તત્વોની ગુંડાગર્દી સોસાયટીના સીસીટીવીમાં કેદ થઇ હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક શખ્સ તલવાર લઈને ચાલુ ઈલેક્ટ્રીક સિરીઝ લાઈનને કાપી નાખે છે અને લાઈટો નીચે પડી જાય […]

Top Stories Gujarat Surat Videos
mantavya 294 video: ગરબા બંધ કરાવવા તલવાર સાથે અસામાજિક તત્વોએ મચાવી ધમાલ

સુરત,

સુરતના પુણા વિસ્તરમાં લુખા તત્વોનો આતંક સામે આવ્યો હતો. સોસાયટીમાં ખુલી તલવાર સાથે અસામાજિક તત્વોએ ધમાલ મચાવી હતી. ગુંડાગર્દી કરી સોસાયટીના ગરબા બંધ કરાવ્યા હતા. લુખા તત્વોની ગુંડાગર્દી સોસાયટીના સીસીટીવીમાં કેદ થઇ હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક શખ્સ તલવાર લઈને ચાલુ ઈલેક્ટ્રીક સિરીઝ લાઈનને કાપી નાખે છે અને લાઈટો નીચે પડી જાય છે, જો કદાચ ત્યાં માણસો ઉભા હોત તો એક સાથે ઘણા બધા લોકોને કરંટ લાગી શકતો હતો અને એક મોટી દુર્ઘટના બની સકતી હતી. હાલ સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો છે અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.