Surat News/ સુરત : ખંડણીખોર લલિત ડોંડા ઝડપાયો

પોલીસે લલિત ડોંડાની ધરપકડ કરીરી કન્ટ્રક્શન કર્યું

Top Stories Gujarat Surat Breaking News

Surat News : સુરતમાં ખંડણીખોર લલિત ડોંડાને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે લલિત ડોડાની ધરપકડ કરીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. લલિત ડોડા અને તેના ભાઈ અલ્પેશ ડોડા સામે પણ ફરિયાદ નોંધાઈ છે. બન્ને આરોપીઓએ એક હોટેલ માલિક પાસે પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.

તે સિવાય એક પાર્કિંગ વેપારી પાસે પણ ખંડણી માંગી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓ સામે અલગ અલગ વિસ્તારમાંથી ખંડણીની ત્રણ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ પણ અલ્પેશ ડોડા સામે આઠ ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે તેના ભાઈ લલિત ડોડા સામે 12 ગુના નોંધાઈ ચુક્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 111 કરોડની સાયબર છેતરપિંડી કરવા માટે આપ્યા 623 બેંક ખાતાઓ, ગેંગનો પર્દાફાશ

આ પણ વાંચો: સુરતમાં તબીબ સાથે કરોડોની છેતરપિંડી

આ પણ વાંચો: સુરતમાં કાપડના વેપારી સાથે 72 લાખની છેતરપિંડી