Surat News/ સુરતમાં તબીબ સાથે કરોડોની છેતરપિંડી

કુખ્યાત ઠગ ઇમ્તિયાઝ સદ્દામના સાગરીતની ધરપકડ

Top Stories Gujarat Surat

Surat News : સુરતમાં તબીબ સાથે કરોડોની છેતરપિંડી થતા ચકચાર મચી છે. જેમાં કુખ્યાત ઠગ ઈન્તિયાઝ સદ્દામના સાગરીતની પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં બન્ને આરોપીએ મિલકતના નામે તબીબ પાસેથી પૈસા પડાવી લીધા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ડોક્ટર સાથે 4.95 કરોડની છેતરપિંડીમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

જેમાં અલીફ ડેવલપર્સના ઉમર પીલાની ધરપકડ કરવામાં આવી છે. બીજીતરફ આ ટોળકીનો ભોગ બનેલા વધુ ત્રણ લોકોએ પણ પોલીસમાં અરજી કરી છે.તે સિવાય ગોરાટ રોડના તબીબ મોહમંદ ઝાકીર મેમણનો બંગલો પણ પચાવી પાડયો હતો. આ ઠગ ટોળકીએ રોયલ રેસિડન્સીના નામથી નવી બંધાયેલી મિલકત બતાવી હોવાનું તપાસમાં ખુલ્યું છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં સાઇબર ગઠિયાઓનો નવો કીમિયોઃ ગે એપ્લિકેશનનો કરાતો ઉપયોગ

આ પણ વાંચો:પોકર અને રમી જુગાર નથી… ગેમિંગ એપ પર અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય

આ પણ વાંચો:શું ફાયરિંગ બાદ સલમાન ખાન હવે ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડી રહ્યો છે? ભાઈ અરબાઝે કહ્યું,જગ્યા બદલવાની જરૂર નથી