Not Set/ સુરત:વિજય સેલ્સનો શોરૂમ સીલ કરાયો, નોટીસ બાદ પણ ફાયર સેફટી નહીં મુકાતા કાર્યવાહી

સુરત, સુરતના પીપલોદમાં વિજય સેલ્સનો ઈલેક્ટ્રોનિક્સનો શો રૂમ આવેલો છે. જે શો રૂમને સિલ કરવામાં આવ્યો છે. સીલનું કારણે છે કે ફાયર સેફ્ટીની સુવિધાના હોવાથી સીલ કરવામાં આવ્યો છે. જો કે એવું પણ જાણ્વા મળ્યું છે. ફાયર વિભાગે અગાઉ પણ શો રૂમને આ મામલે નોટિસ પણ પાઠવમાં આવી હતી. નોટીસ બાદ પણ પાલન નહીં થવાથી […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરતના પીપલોદમાં વિજય સેલ્સનો ઈલેક્ટ્રોનિક્સનો શો રૂમ આવેલો છે. જે શો રૂમને સિલ કરવામાં આવ્યો છે. સીલનું કારણે છે કે ફાયર સેફ્ટીની સુવિધાના હોવાથી સીલ કરવામાં આવ્યો છે. જો કે એવું પણ જાણ્વા મળ્યું છે.

ફાયર વિભાગે અગાઉ પણ શો રૂમને આ મામલે નોટિસ પણ પાઠવમાં આવી હતી. નોટીસ બાદ પણ પાલન નહીં થવાથી તે મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. તેની બાદ શો રૂમ સીલ કરયો હતો આ મામલે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફાયર વિભાગ દ્વારા વહેલી સવારે સીલ મારવામાં આવ્યું છે, વિજય સેલ્સમાં ઇલેકટ્રોનિક સામાનનું વેચાણ કરવામાં આવે છે. સુરતમાં આગમ આરકેડની આગની ઘટના બાદ ફાયર તંત્ર હરકતમાં આવ્યું હતું, અગાઉ નોટીસો પણ આપવામાં આવી હતી. છતાં ફાયર સેફટી તરત ધ્યાન ન આપતા વિજયસેલ્સને સીલ કરી દેવામાં આવ્યો છે.