કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 02 માર્ચ ફાગણ સુદ ત્રીજ રવિવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય કુંભ રાશિમાં છે. ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 07.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.43 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· ઘરેથી મગ દાળ ખાઈને નીકળવું. ત્રીજની સમાપ્તિ : રાત્રે ૦૯:૦૩ સુધી.
- તારીખ :- ૦૨-૦૩-૨૦૨૫, રવિવાર / ફાગણ સુદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૫૫ થી ૧૧:૨૪ |
| અમૃત | ૧૧:૨૪ થી ૧૨:૫૨ |
| શુભ | ૦૨:૧૯ થી ૦૩.૪૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૪૩ થી ૦૮:૧૫ |
| અમૃત | ૦૮:૧૫ થી ૦૯:૪૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- મન હળવું થાય.
- કોઈ યોજના સફળ થાય.
- મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
- કામમાં ધીરજ રાખવી.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- સ્વાસ્થ્યમાં સુધારો જણાય.
- સપના મોટા જોવાય.
- લગ્ન જીવનમાં મીઠાશ આવે.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- તમારા કાર્ય પરિપૂર્ણ થાય.
- નાણા નો નવો સ્ત્રોત મળે.
- મિત્ર સાથે સંબંધ ન બગડે તેનું ધ્યાન રાખવું.
- ગળા નો પ્રોબ્લેમ રહે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ, હ) :-
- ગેરસમજ દૂર થાય.
- સંબંધમાં મીઠાશ આવે.
- માતા-પિતાના આશીર્વાદથી ફાયદો થાય.
- ગળામાં પ્રોબ્લેમ રહે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- સિંહ (મ, ટ) :-
- કામનું દબાણ બેચેન કરે.
- બીજા જોડે પૈસાનો વ્યહવાર ઓછો રાખવો.
- કોઈ નવું સાહસ થાય.
- તબિયત સાચવવી.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- કન્યા (પ, ઠ, ણ) :-
- આર્થિક બાબતમાં ઉતાવળ ન કરવી.
- પર સ્ત્રી, શરાબ થી દૂર રહેવું.
- વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
- વેપારમાં ફાયદો થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
- તુલા (ર, ત) :-
- ધન સમજી વિચારીને વાપરો.
- પ્રેમમાં ઊંડાણ વધે.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- કોઈની જોડે મતભેદ ન કરવો.
- શુભ કલર –લાલ
- શુભ નંબર – ૭
- વૃશ્વિક (ન, ય) :-
- ધન પ્રાપ્તિ માટે સારો દિવસ છે.
- બાળકો પાસેથી સારા સમાચાર મળે.
- જીવનસાથી જોડે દિવસ સારો જાય
- કોઈ સમસ્યાનું સમાધાન મળે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- પરિવારના સભ્યોની કાળજી લેવી.
- મનમાં મૂંઝવણ રહ્યા કરે.
- લઘુ ઉદ્યોગો વાળાને સંભાળવું.
- કોઈની જોડે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- શેરબજારમાં ફાયદો જણાય.
- અણધાર્યા લાભ થઈ શકે છે.
- અતિથિ આવી શકે તેમ છે.
- આર્થિક બાબતમાં સુધારો જણાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ઉધાર કોઈની પાસેથી લેવું નહીં.
- કામમાં પ્રગતિ થાય.
- ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં.
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ):-
- વધુ પડતી ચિંતા માનસિક ખલેલ પહોંચાડે.
- વસ્તુઓ ઉંધી આવે.
- વાણી અને વર્તનમાં પ્રભુતા આવે.
- કોઈ જાદુ થાય તેવો અનુભવ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:ભારતના 8 પ્રસિદ્ધ શિવ મંદિર વિશે જાણો, ભક્તોના પાપ ધોવાઈ જાય છે…
આ પણ વાંચો:ફેબ્રુઆરીમાં ક્યારે છે અમાવસ્યા, જાણો શુભ સમય, તિથિ અને પૂજાની રીત
