Not Set/ કડોદરાના વરેલી GIDC વિસ્તારની ઘટના, 2 બોગસ ડોકટરો ઝડપાયા

સુરત, સુરત કડોદરાના વરેલી જીઆઇડીસી વિસ્તારમાં બે બોગ્સ ડોક્ટર ઝડપાયા છે. બંને ડોક્ટર લાયસન્સ વગર પ્રેક્ટિસ કરતા હતા. આ સિવાય બંને પાસે મોટા પ્રમાણમાં દવાઓ  જથ્થા મળી આવ્યા હતા. કડોદરા પોલીસે બંનેની ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે.

Gujarat Surat Videos

સુરત,

સુરત કડોદરાના વરેલી જીઆઇડીસી વિસ્તારમાં બે બોગ્સ ડોક્ટર ઝડપાયા છે. બંને ડોક્ટર લાયસન્સ વગર પ્રેક્ટિસ કરતા હતા. આ સિવાય બંને પાસે મોટા પ્રમાણમાં દવાઓ  જથ્થા મળી આવ્યા હતા. કડોદરા પોલીસે બંનેની ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે.