Not Set/ video: સુરતમાં પરપ્રાંતીઓેની લારીઓ ઊંધી વાળી દેવાઇ, હોટલમાં કરાઈ તોડફોડ

સુરત, સુરત વરાછા રોડ પર પરપ્રાંતીઓના લારીઓ ગલ્લાઓને ઉંધી કરી દેવામાં  આવી હતી. વરાછાનાં ઘનશ્યામનગર અને જગદીશનગરમાં  હોટલમાં તોડફાડ કરતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી.  આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. સીસીટીવીના આધારે પોલીસે તપાસહાથ ધરી હતી. વરાછા પોલીસે ગુનો નોંધ તપાસ શરૂ કરી હતી.

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરત વરાછા રોડ પર પરપ્રાંતીઓના લારીઓ ગલ્લાઓને ઉંધી કરી દેવામાં  આવી હતી. વરાછાનાં ઘનશ્યામનગર અને જગદીશનગરમાં  હોટલમાં તોડફાડ કરતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી.  આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. સીસીટીવીના આધારે પોલીસે તપાસહાથ ધરી હતી. વરાછા પોલીસે ગુનો નોંધ તપાસ શરૂ કરી હતી.