Not Set/ સુરતના વરિયાવ કોલેજમાં વિધાર્થીનો હંગામો

સુરત, સુરતના વરિયાવ કોલેજમાં વિધાર્થીઓએ હંગામો કર્યો હતો. કોલેજમાં પીવાના પાણી અને ક્રિકેટ ગ્રાઉન્ડમાં પીચની સુવિધા ના હોવાથી વિધાર્થીઓ રોષે ભરાયા હતા. જો કે આ અંગે તંત્રને અનેક વખત લેખિત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તંત્ર આ બાબતે આંખ આડા કાન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, કોલેજમાં કોપ્યુટર રૂમ અને સ્પોટ રૂમ હોવા છતાંય […]

Top Stories Gujarat Surat Videos
mantavya 410 સુરતના વરિયાવ કોલેજમાં વિધાર્થીનો હંગામો

સુરત,

સુરતના વરિયાવ કોલેજમાં વિધાર્થીઓએ હંગામો કર્યો હતો. કોલેજમાં પીવાના પાણી અને ક્રિકેટ ગ્રાઉન્ડમાં પીચની સુવિધા ના હોવાથી વિધાર્થીઓ રોષે ભરાયા હતા. જો કે આ અંગે તંત્રને અનેક વખત લેખિત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તંત્ર આ બાબતે આંખ આડા કાન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, કોલેજમાં કોપ્યુટર રૂમ અને સ્પોટ રૂમ હોવા છતાંય તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. આથી વિદ્યાર્થીઓ ઉસ્કેરાયા હતા અને હંગામો કર્યો હતો.