Not Set/સરકાર શાળાના બાળકોને શિક્ષણ ફી,પાઠય પુસ્તકો,ઓનલાઇન શિક્ષણમાં મોબાઈલ નિઃશુલ્ક આપે : અરજણ ભુડિયા,ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ
રજૂઆત/ઓફલાઈન અભ્યાસ કરતાં કોલેજના વિદ્યાર્થીઓને 1000 રૂપિયામાં ટેબલેટ મળી શકે તો ઓનલાઇન અભ્યાસ કરતાં બાળકોને કેમ નહીં ?