બિપરજોય/બિપરજોય વધારે તીવ્ર બન્યું, પ્રતિ કલાક 150 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે, કચ્છ-સૌરાષ્ટ્રમાં ચિંતા
ચક્રવાત બિપરજોય/બિપરજોય 15 જૂને ગુજરાતના કાંઠા વિસ્તારો પર ટકરાશે, માંડવીને સૌથી વધુ અસર થવાની સંભાવના