ગુજરાત/કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે દર વર્ષે ગુજરાતમાં રેલવે પાછળ ૫૯૦ કરોડ રૂપિયા ખર્ચાતા હતા આજે ૩૯૬૦ કરોડ ખર્ચાઈ રહ્યા છે : શાહ