NCERT Books/NCERTના પુસ્તકોમાં બદલાવ, ‘આઝાદ પાકિસ્તાન, ચીની ઘૂસણખોરી અને પીઓકે જેવા શબ્દોમાં કરાયો ફેરફાર’
NCERT Textbook Row/NCERT એ સ્વતંત્રતા સેનાની મૌલાના અબુલ કલામ આઝાદ સાથે સંબંધિત પ્રકરણને પોલિટિકલ સાયન્સમાંથી હટાવી દીધું