આજે બુધવારના દિવસે મેષ રાશિના લોકોને વધુ સારા લોકો સાથે સંપર્ક થશે. જયારે મિથુન રાશિ જીવનસાથી સાથે શ્રેષ્ઠ સમય પસાર કરશે. જાણો આજની રાશિ અને બધી રાશિઓનો કેવો રહેશે આજનો દિવસ.
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૮-૦૮-૨૦૨૪, બુધવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / શ્રાવણ વદ દશમ
- રાશી :- મિથુન (ક,છ.ઘ)
- નક્ષત્ર :- મૃગશીર્ષ (બપોરે ૦૩:૫૪ સુધી.)
- યોગ :- વ્રજ (સાંજે ૦૭:૦૮ સુધી.)
- કરણ :- વણિજ (બપોરે ૦૧:૨૬ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- સિંહ ü મિથુન
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૨૦ એ.એમ ü ૦૭.૦૦ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૧:૪૪ એ.એમ. ü ૦૩:૦૬ પી.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üનથી. ü બપોરે ૧૨.૪૦ થી ૦૨:૧૫ સુધી
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
જરૂરિયાતમંદોને લીલા મગની દાળ અને લીલા કપડા દાન કરો·
દશમની સમાપ્તિ: સવારે ૦૧:૧૮ સુધી. ઓગસ્ટ-૨૯·
- તારીખ :- ૨૮-૦૮-૨૦૨૪, બુધવાર/ શ્રાવણ વદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૨૦ થી ૦૭:૫૫ |
| અમૃત | ૦૭:૫૫ થી ૦૯:૩૦ |
| શુભ | ૧૧:૦૫ થી ૧૨.૪૦ |
| લાભ | ૦૫:૨૫ થી ૦૭:૦૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૨૫ થી ૦૯:૫૦ |
| અમૃત | ૦૯:૫૦ થી ૧૧:૧૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- સારા લોકોથી જોડાઓ,
- ખોટું વિચારવાથી બચો
- માનસિક હિંસાથી દૂર રહો.
- મુશ્કેલીઓ સર્જશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધનનું આવાગમન સંપૂર્ણ દિવસ રહેશે
- નવા મિત્રો બને.
- કામની પ્રશંસા થયી શકે છે.
- પદોન્નતિ પણ સંભવ છે.
- શુભ કલર – ગ્રે
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- જીવનસાથી સાથે શ્રેષ્ઠતમ દિવસ વિતે..
- તાણ તમારા સ્વાસ્થ્યને બગાડે.
- મૂંઝવણ તથા હતાશા ટાળવી.
- આવકનો નવો સ્રોત ઊભો થશે.
- શુભ કલર – ગોલ્ડન
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે.
- તમારો આત્મવિશ્વાસ વધે.
- તમારા માટે સમય કાઢી શકો.
- ઊંધું પરિણામ આવી શકે છે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૯
- સિંહ (મ , ટ) :-
- લાંબા ગાળાની માંદગીથી મુક્તિ મળે.
- આર્થિક હાલત સુધરશે.
- મદદરૂપ થશો.
- તમારૂ પ્રેમ જીવન સારૂ રહેશે
- શુભ કલર – બદામી
- શુભ નંબર – ૩
- કન્યા (પ , ઠ, ણ) :-
- નિર્ણયો હકારાત્મક પરિણામો લાવે.
- દિવસ યાદગાર બની જશે.
- હળવાશ અનુભવશો.
- સાસરાપક્ષથી ધનલાભ થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
- તુલા (ર , ત) :-
- સંગીત સાંભળવા મળશે,
- બળપણની યાદ તાજી થાય.
- માનસિક તાણ લાવશો.
- ધન સંબંધી સમસ્યાને કારણે પરેશાન રહો.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- વિશ્વાસ પાત્રની સલાહ લેવી જોઈએ।
- માતા-પિતાને ચિંતિત કરશો..
- તમારા વિશે જ વિચારશો..
- કામમાં પરિવર્તન આવશે.
- શુભ કલર – વાયોલેટ
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- આજે થોડી મૂંઝવણ રહેશે.
- નફો કમાવી શકશો.
- દુશ્મનોને મિત્રો તરીકે ઉપયોગ કરી શકશો.
- સહકાર અને સહયોગ મળી શકે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- બાળકોની તરફથી સારા સમાચારો મળે.
- ખુશીનો દિવસ રહેશે.
- રાજકારણના ક્ષેત્રમાં સફળતા મળે.
- પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
- શુભ કલર – આછો પીળો
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મુશ્કેલીનો સામનો કરવો પડે.
- મનમાં આનંદ થશે.
- દિવસ સામાન્ય રહેશે.
- મન પ્રસન્ન રહેશે.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૨
- મીન (દ, ચ, ઝ, થ) :-
- અટકેલા પૈસા મળે.
- આર્થિક સ્થિતિને મજબૂત બને.
- ઇચ્છા પૂર્ણ કરી શકો.
- ખાટો મીઠો દિવસ બની શકે છે.
- શુભ કલર – અફેદ
- શુભ નંબર – ૫
