Not Set/ ફેસબૂકમાં આંવી રહ્યો છે આવો ફેરફાર

હાલ મોટાભાગના લોકો ફેસબૂક જેવી સોશ્યલ સાઈટ પર અપડેટ રહેતાં જ હોય છે, ત્યારે ફેસબૂક પણ હવે પોતાનું એક સોફ્ટવેર અપડેટ કરવા માટે જઈ રહ્યું છે. એક રીપોર્ટ અનુસાર આ ટેસ્ટ અમેરિકાના છ શહેરોમાં કરવામાં આવી રહ્યો છે, જેનાં માટે એક નવું સેંગમેન્ટ ‘ટુડે ઇન’ બનાવામાં આવ્યું છે. ‘ટુડે ઇન’ સેગમેન્ટનું સંચાલન એક મશીન લનીર્ગ […]

Tech & Auto

હાલ મોટાભાગના લોકો ફેસબૂક જેવી સોશ્યલ સાઈટ પર અપડેટ રહેતાં જ હોય છે, ત્યારે ફેસબૂક પણ હવે પોતાનું એક સોફ્ટવેર અપડેટ કરવા માટે જઈ રહ્યું છે.

એક રીપોર્ટ અનુસાર આ ટેસ્ટ અમેરિકાના છ શહેરોમાં કરવામાં આવી રહ્યો છે, જેનાં માટે એક નવું સેંગમેન્ટ ‘ટુડે ઇન’ બનાવામાં આવ્યું છે.

‘ટુડે ઇન’ સેગમેન્ટનું સંચાલન એક મશીન લનીર્ગ (એમએલ) સોફ્ટવેર કરશે. જે એક ટીમને લોકલ કોન્ટેક્ટ શોધવમાં મદદ કરશે. જેમાં તે શહેરના આધારે લોકલ ન્યુઝ, ઇવેન્ટ અને સુચનાઓએ પોતાના પ્લેટફોર્મ પર પ્રોવાઇડર કરશે. આ વિશે ફેસબૂકે ગત વર્ષે જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી જેમાં પોતાના પ્લેટફોર્મ પર ખોટી માહિતીને રોકવા માટે કરી હતી.