Not Set/ ફ્લિપકાર્ટે પણ એમેઝોનને ટક્કર આપવા આજથી શરુ કરી 3 દિવસની “શોપિંગ સેલ”

  અમેરિકન ઇ-કૉમર્સ વેબસાઈટ એમેઝોનના “પ્રાઈમ ડે સેલ”ને ટક્કર આપવા માટે ‘ભારતીય’ ઇ-કૉમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પણ ત્રણ દિવસની “શોપિંગ ડે સેલ્સ” ની જાહેરાત કરી છે. જોકે હવે ફ્લિપકાર્ટને પણ અમેરિકન રિટેલ ચેન વોલમાર્ટે ખરીદી લીધું છે. એમેઝોન “પ્રાઈમ ડે સેલ” ની શરૂઆત 16 જુલાઇ બપોરે 12 વાગ્યે શરુ થઇ ચુકી છે, જ્યારે ફ્લિપકાર્ટનું આ સેલ […]

India Tech & Auto

 

અમેરિકન ઇ-કૉમર્સ વેબસાઈટ એમેઝોનના “પ્રાઈમ ડે સેલ”ને ટક્કર આપવા માટે ‘ભારતીય’ ઇ-કૉમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પણ ત્રણ દિવસની “શોપિંગ ડે સેલ્સ” ની જાહેરાત કરી છે. જોકે હવે ફ્લિપકાર્ટને પણ અમેરિકન રિટેલ ચેન વોલમાર્ટે ખરીદી લીધું છે.

એમેઝોન “પ્રાઈમ ડે સેલ” ની શરૂઆત 16 જુલાઇ બપોરે 12 વાગ્યે શરુ થઇ ચુકી છે, જ્યારે ફ્લિપકાર્ટનું આ સેલ 16 જુલાઈના રોજથી સાંજે 4 વાગ્યે શરૂ થયું છે. આ સેલ 19 જુલાઈ સુધી ચાલશે. આ સેલ દરમિયાન સ્માર્ટફોનથી લઇને લેપટોપ, ટેબ્લેટ્સ અને ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ પર ભારે ઓફર કરવામાં આવે છે.

આ લોકપ્રિય સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટમાં મળશે

આઇફોન X:-

 

 

 

Google પિક્સેલ 2:-

વિવો V7 +:-

આઇફોન 6 એસ:-

આઇફોન SE:-

રેડમી 5 એ:-

રેડમી નોટ 5 પ્રો:-

ઝેનફોન મેક્સ પ્રો M1:-

હોનોર 10:-

ઝેનફોન Z5:-