Ahmedabad News : અમદાવાદના જુહાપુરામાં અસામાજિક તત્વોના આતંકને પગલે આ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જેમાં જેલમાંથી બહાર આવેલા લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ શખ્સોએ મુસ્કાન ગાર્ડન પાસે આતંક મચાવ્યો હતો. જેમાં લુખ્ખા તત્વોએ સોસાયટીના વાહનોમાં તોડફોડ કરી હતી.
તપાસમાં અઝહર કવ્વાલ, એઝાઝ ઘાંચી, અને સાજીદ નામના શખ્સોએ આતંક મચાવ્યો હોવાનું બહાર આવ્યું છે. આ અંગે વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:ATM કાર્ડ વિના રોકડ ઉપાડો: SBI ડેબિટ કાર્ડ બંધ! હવે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડો
આ પણ વાંચો:હવેથી PF ના 50 % પૈસા ATM માંથી ઉપડી શકશે, જાણો કેટલા પગાર પર ઉપાડી શકશો કેટલી રકમ ?
આ પણ વાંચો:ATMથી પૈસા ઉપાડવા ઠગોએ અપનાવ્યો નવો રસ્તો, જાણીને હેરાન થઈ જશો
