Dhoraji/ માદરે વતન આવી અમેરીકાના દંપતિએ કરી ખેતી, વાવ્યા ચમેલી બોર અને કરી લાખોની કમાણી

બોરના વાવેતરમાંથી બોરના વાવેતરમાંથી વૃધ્ધ દંપતિ 3 થી 4 લાખ રૂપિયાની ઓછી મહેનતે વધુ આવક મેળવે છે. અમેરીકા જેવા દેશમાં ડોલરની કમાણી અને પૌત્ર,પૌત્રીને છોડીને આજે પણ એક અનોખી બોરની ખેતીમાં

Business
chameli bore માદરે વતન આવી અમેરીકાના દંપતિએ કરી ખેતી, વાવ્યા ચમેલી બોર અને કરી લાખોની કમાણી

@નીલેશ મારું, મંતવ્ય ન્યૂઝ – ધોરાજી

મારો દેશ મારું વતન યાદ આવતા અમેરિકાના દપંતિ 14 વર્ષ બાદ માદરે વતન આવ્યાં હતા. વતનમાં આવ્યા બાદ તેમણે ખેતી કરી. ધોરાજીના આ વૃદ્ધ દંપતિ કેવી રીતે પોતાનું જીવન ચલાવી રહ્યાં છે આવો જાણીએ વિગતે.

મૂળ રોજકોટમાં આવેલા ધોરાજી અને છેલ્લા 14થી અમેરિકાના દંપતિએ કરી ચમેલીના બોરની ખેતી કરી છે. અમેરીકાથી પરત આવીને તેમણે ધોરાજીમાં પોતાનું જીવન ચલાવવા માટે ખેતીની શરૂઆત કરી. ચમેલીના બોરની ખેતી કરી સારીએવી આવક મેળવી રહ્યાં છે.

Jujube Health Benefits: 5 Reasons to eat jujube or ber fruit

વૃદ્ધ દંપતિ પોતાની પુત્રસાથે છેલ્લા 14 વર્ષથી અમેરિકામાં રહેતા હતા. પુત્રને કેન્સરની બીમારીમાં તેનું અવસાન થતા તે પોતાના માદરે વતન પરત ફર્યા. વૃધ્ધ દંપતિએ મારો દેશ મારુ વતન યાદ આવતા ડોલરની કમાણીને ઠુકરાવીને પોતાના ધોરાજી માં આવીને બોરની ખેતી શરૂ કરી. ભીખાભાઈ અને રાધાબેનેએ 17 વીઘામાં ચમેલી ગોલા બોરનું વાવેતર કરી તેની માવજત કરી રહ્યાં છે.

બોરના વાવેતરમાંથી બોરના વાવેતરમાંથી વૃધ્ધ દંપતિ 3 થી 4 લાખ રૂપિયાની ઓછી મહેનતે વધુ આવક મેળવે છે. અમેરીકા જેવા દેશમાં ડોલરની કમાણી અને પૌત્ર,પૌત્રીને છોડીને આજે પણ એક અનોખી બોરની ખેતીમાં વયોવૃદ્ધ દંપતિએ અન્ય ખેડૂતને બોધપાઠ પણ આપ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…