કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 05 નવેમ્બર કારતક સુદ પાંચમ બુધવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. મૂળ નક્ષત્ર બેઠું છે. સવારે 6.47 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 5.58 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે લાભ પાંચમ છે.· પાંચમની સમાપ્તિ: સવારે ૧૨:૪૩ સુધી.નવે-૦૭·
- તારીખ :- ૦૬-૧૧-૨૦૨૪, બુધવાર/ કારતક સુદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૪૭ થી ૦૮:૧૧ |
| અમૃત | ૦૮:૧૧ થી ૦૯:૩૫ |
| શુભ | ૧૦:૫૯ થી ૧૨.૨૩ |
| લાભ | ૦૪:૩૪ થી ૦૫:૫૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૩૪ થી ૦૯:૧૦ |
| અમૃત | ૦૯:૧૦ થી ૧૦:૪૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- કોર્ટ-કચેરીથી બચીને રહેવું.
- સાચાનો સાથ આપો.
- વેપાર-ધંધામાં લાભ મળે.
- લોખંડથી સાચવવું.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- વડીલો સામે બોલવું નહીં.
- સરકારી કામમાં સફળતા મળે.
- નિયમને વળગી રહેવું.
- પૈસાની બચત થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- મોટી સફળતા મળે.
- આંખોની સમસ્યા રહે.
- ધીરજ પૂર્વક કાર્ય કરો.
- કુટુંબના લોકો થી ફાયદો થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૨
- કર્ક (ડ , હ) :-
- અનંતકાળ સુધી પ્રેમ રહે.
- નવી ઈચ્છા પ્રાપ્તિ જાગે.
- મોબાઈલ નો વપરાશ વધે.
- મોંઘી વસ્તુ ખરીદી શકાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- વિવેકી બનો.
- વિશ્વાસઘાત ન થાય તેનું ધ્યાન રાખો.
- શંકા કરવાનું ટાળો.
- પોતાના માટે સમય મળે.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- સગા સબંધી જોડે દિવસ આનંદમય જાય.
- નવા ખર્ચ થાય.
- લાંબા સમયનો ફાયદો થાય.
- વેપામાં નવોમાર્ગ કે દિશા મળે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- ખર્ચમાં વધારો થાય.
- જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- નવા કાર્યમાં વધારો થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- સપના સાકાર થાય.
- લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે.
- નવેસરથી શરૂઆત થાય.
- નોકરીમાં લાભ કે પ્રમોશન થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- માનસિક શાંતિ મળે.
- રોકાણથી લાભ થાય.
- પરિવાર સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- દાન-પુણ્ય થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- ધનલાભ થાય.
- મગજ શાંત રાખવાની ખૂબ જરૂર છે.
- મોસાળ પક્ષથી લાભ થાય.
- નવી યોજના બને.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
- નવી તક મળે.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- ભાઈ બહેન તરફથી લાભ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મિત્રોથી લાભ થાય.
- મન વ્યાકુળ રહે,
- કોઈ નવી વાત આગળ વધે.
- જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?
આ પણ વાંચો:સ્વપ્નમાં પિતૃઓને જોવાનો શું અર્થ થાય છે? અસંતોષની નિશાની મનાય છે…
આ પણ વાંચો:શું તમે જાણો છો, ભગવાન ગણેશની કેટલી પરિક્રમા કરવામાં આવે છે…
