ચૂંટણી પરિણામ/ રાજ્યમાં કોંગ્રેસના આ દિગ્ગજોને ભાજપ નેતાઓએ ચખાડ્યો હારનો સ્વાદ

રાજ્યમાં મોંઘવારી, ભાવ વધારો સહિતના મુદ્દાઓ પર કોંગ્રેસ ભાજપને ઘેરી રહી હતી તેમ છતાં જનતાએ ભાજપ પર વિશ્વાસનો મત વ્યક્ત કર્યો છે.રાજ્યમાં નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો

India

રાજ્યમાં મોંઘવારી, ભાવ વધારો સહિતના મુદ્દાઓ પર કોંગ્રેસ ભાજપને ઘેરી રહી હતી તેમ છતાં જનતાએ ભાજપ પર વિશ્વાસનો મત વ્યક્ત કર્યો છે.રાજ્યમાં નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. મહાનગરપાલિકામાં ભવ્ય જીત પછી નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો. જોકે, આ ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓના પુત્ર-ભાઇની હાર થઇ હતી.

Targeting BJP, Congress to protest outside Raj Bhavans across country on Monday

 

Election / મહેસાણા : PMનાં ગઢ વડનગરમાં AAP એ પાડ્યું ગામડું, વોર્ડ નંબર 4માં ભાજપની પેનલનો કેસરિયો લહેરાયો

કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલ પેટલાદ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ અને પાંચમા ઉમેદવારી કરી હતી પરંતુ ત્યા બન્ને બેઠકો પર તે હારી ગયા હતા. આણંદ જિલ્લા પંચાયતની તારાપુર બેઠક પર ધારાસભ્ય પૂનમ પરમારના ભત્રીજા નિકુંજની હાર થઇ હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના સગા સંબંધીઓ અને કોંગ્રેસના ચાલુ ધારાસભ્યની પણ કારમી હાર.

Hits & misses - The Statesman

પશ્ચિમ બંગાળ / નેતા સાથે અભિનેતા ! BJPમાં સામેલ થયા ઘણા સેલિબ્રિટીઝ સિતારાઓ

ધારાસભ્ય અશ્વિન કોટવાળના પુત્રની પણ કારમી હાર થઇ હતી. દ્વારકા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના વિક્રમ માડમના પુત્ર પણ હારી ગયા હતા. છોટુ વસાવાના પુત્રની હાર થઇ હતી. જિલ્લા પંચાયત રાજ પારડી બેઠક પર દિલીપ વસાવા 2000 મતથી ભાજપના ઉમેદવાર પદ્મા વસાવા સામે હારી ગયા હતા.

મતગણતરી / અમે તો ગ્યાતા…મતગણતરી જાણવા મેળામાં, સોશિયલ ડિસ્ટન્સ વિસર્યા રે, રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલની બહાર ઉમટી ભીડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…