Not Set/ સુરતઃ ઉધના રોડ પરથી મળી આવી આધેડની લાશ

આશરે 40 વર્ષથી વધુ ઉમરના આધેડની મળી લાશ લોખડના બાંકડા પર સુતેલી હાલતમાં મળી લાશ ઉધના પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી સુરતના ઉંઘના રોડ નંબર છ પરથી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.  આશરે 40 વર્ષથી વધુ ઉંમરના આધેડની લાશ લોખંડના બાંકડા પર સુતેલી હાલતમાં મળી આવી હતી. ઘટનાને પગલે લોકોના […]

Gujarat Surat

આશરે 40 વર્ષથી વધુ ઉમરના આધેડની મળી લાશ

લોખડના બાંકડા પર સુતેલી હાલતમાં મળી લાશ

ઉધના પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી

સુરતના ઉંઘના રોડ નંબર છ પરથી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.  આશરે 40 વર્ષથી વધુ ઉંમરના આધેડની લાશ લોખંડના બાંકડા પર સુતેલી હાલતમાં મળી આવી હતી. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા.  અને પોલીસને જાણ કરી હતી. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.