Viral Video/ ફિલ્મ શરાબીના આ ગીત પર છોકરાએ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો થયો વાયરલ

લગ્નોમાં એવા એવા ડાન્સ જોવા મળે છે કે  જોઇને મજા આવી જાય છે. આવો જ એક ડાન્સ શરાબી ફિલ્મના ગીત ‘મુઝે નૌલક્કા મંગા દે’ પર એક છોકરા એ કર્યો છે. પોતાના લટકા-ઝટકા બતાવીને તેને લોકોમાં બવાલ મચાવી દીધી હતી.  તેનો આ ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તેને અત્યાર સુધીમાં હજારો વ્યુઝ મળી ચૂક્યા છે.

Trending Videos
વીડિયો વાયરલ

ભારતમાં લગ્ન ધામધૂમથી કરવામાં આવે છે. એમાં પણ કોઈપણ લગ્ન ડાન્સ કર્યા વગર તો પુરા જ ન થઇ શકે. બેન્ડ કે ડીજેનું સંગીત સાંભળતા જ બાળકો અને મોટા દરેક લોકો નાચવા લાગે છે. આ દરમિયાન,કોઈને ના તો બીટની ચિંતા હોય છે કે ના કોઈ સ્ટેપની બધા જ પોતાની મસ્તીમાં મસ્ત હોય છે. પણ હા એક વસ્તુ જે બધામાં સમાન હોય છે તે છે એનર્જી. લગ્નમાં  જાનૈયાઓ એવી રીતે ડાન્સ કરતા હોય છે કે જાણે આ પછી તેમને ક્યારેય ડાન્સ કરવાનો મોકો જ નહીં મળે. આ જ કારણ છે કે લોકો શેરીમાંથી નીકળતા વરઘોડાને જોવા માટે પોતાના ઘરની બાલ્કનીમાં લટકીને બેસી જાય છે. દરેક લગ્નમાં નાગિન ડાન્સ સૌથી કોમન છે. અને આટલું જ નહીં, ઘણી વખત જાનૈયાઓમાં કોઈનું કોઈ જોરદાર ડાન્સર પણ મળી જ જાય છે. આવો જ એક ડાન્સર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પણ જોવા મળ્યો હતો.

लड़के ने बारात की रौनक बढ़ा दी

આ ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર (@pandit_sunil65) નામના યુઝરે પોસ્ટ કરી છે. તેના કેપ્શનમાં હસતા ઇમોજી સાથે લખેલું છે – ડાન્સ બીટ.  10 મેના રોજ શેર કરાયેલા આ વીડિયોને યુઝર્સ દ્વારા વારંવાર જોવામાં આવી રહ્યો છે.  આ સમાચાર લખાય ત્યાં સુધી તેને 30 હજારથી વધુ લાઈક્સ પણ મળી ચુકી છે. આ વીડિયોને લગભગ 31 હજાર લોકોએ જોયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સંપૂર્ણ તૈયારી સાથે આ વરઘોડો નીકળ્યો છે,  જે અધવચ્ચે ઉભો રહે છે અને ત્યારબાદ ત્યાં લોકો નાચવા લાગે છે  તેમની વચ્ચે લાલ અને સફેદ શર્ટમાં બે છોકરાઓ પણ જોરદાર ડાન્સ કરતા જોવા મળે છે. પણ બધાની નજર સફેદ શર્ટ વાળા માણસ પર ટકેલી હતી. શરાબી ફિલ્મના ગીત ‘મુઝે નૌલક્કા મંગા દે…’ પર તે જે રીતે ડાન્સ કરે છે, તે જોઇને જ મજા પડી જાય એવો છે.

गजब परफॉर्मेंस दिया है

છોકરાની ચાલ અને હાવભાવ પણ પરફેક્ટ છે. સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એકએ મજાકમાં લખ્યું છે- ગાડી ડ્રાઈવર હશે. અન્ય એક ટિપ્પણી કરી – બંને સારી રીતે ડાન્સ કરી રહ્યા છે. બીજાએ કહ્યું- મેં વહેલી સવારે ઈન્સ્ટાગ્રામ ખોલ્યું હતું કે તમારો ડાન્સ જોઈને મારું દિલ ખુશ થઈ ગયું. આ છોકરાનો ડાન્સ જોઈને તમને કેવું લાગ્યું? તમારો અભિપ્રાય કોમેન્ટ કરીને જણાવો.

છોકરાના ડાન્સનો વાયરલ વીડિયો-

આ પણ વાંચો : Viral Video/ચાલુ બુલેટની ટાંકી પર ગર્લફ્રેન્ડને બેસાડીને યુવક કરી રહ્યો હતો રોમાન્સ, લોકોએ કહ્યું- યમરાજ જલ્દી જ કરશે યાદ

આ પણ વાંચો :Viral Video/કૈસા યે ઇશ્ક હૈ, ગજબ કા રિસ્ક હૈ! દિલ્હીના રસ્તા પર આ રીતે રોમાન્સ કરતા જોવા મળ્યું કપલ

આ પણ વાંચો :Viral Video/દિલ્હી મેટ્રોમાં હવે છોકરાએ છોકરાને કર્યું પ્રપોઝ! લોકોએ આપી આ રીતે પ્રતિક્રિયા