Ahmedabad/ માગ સ્વીકાર્યા બાદ જ સ્વીકારાશે મૃતદેહ, કરી આવી માગ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ અમદાવાદમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો હજી પાંચ મૃતદેહોનો પરિજનોએ નથી કર્યો સ્વીકાર પરિજનોએ રૂ.20 લાખ સહાયની કરી માગ સહાય સાથે સરકારી નોકરીની પણ કરાઇ માગ માગ સ્વીકાર્યા બાદ જ સ્વીકારાશે મૃતદેહ અગાઉ 12માંથી 7 મૃતદેહોનો પરિજનોએ કર્યો હતો સ્વીકાર અમદાવાદમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો બ્લાસ્ટ બાદ ઘટ્યો […]

Breaking News
a 45 માગ સ્વીકાર્યા બાદ જ સ્વીકારાશે મૃતદેહ, કરી આવી માગ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ

  • અમદાવાદમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો
  • હજી પાંચ મૃતદેહોનો પરિજનોએ નથી કર્યો સ્વીકાર
  • પરિજનોએ રૂ.20 લાખ સહાયની કરી માગ
  • સહાય સાથે સરકારી નોકરીની પણ કરાઇ માગ
  • માગ સ્વીકાર્યા બાદ જ સ્વીકારાશે મૃતદેહ
  • અગાઉ 12માંથી 7 મૃતદેહોનો પરિજનોએ કર્યો હતો સ્વીકાર
  • અમદાવાદમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો
  • બ્લાસ્ટ બાદ ઘટ્યો દુખદ અગ્નિકાંડ
  • અગ્નિકાંડમાં બાળક સહિત 12 લોકોનાં થયા હતા મોત
  • મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે VS હોસ્પિટલમાં ખસેડાયા
  • કુલ 7 લોકોના મૃતદેહોનો સ્વજનોએ કર્યો સ્વીકાર
  • 12માંથી હાલમાં 5 મૃતદેહો વીએસ હોસ્પિટલમાં
  • અત્યાર સુધી નથી સ્વીકાર્યા પરિજનોએ મૃતદેહો
  • આજે અન્ય મૃતદેહોનો પરિજનો કરી શકે સ્વીકાર