Not Set/ માસિક જથ્થાબંધ ભાવ સૂચકાંક(WPI)માં નજીવો ઘટાડો, પણ ફૂગાવોનો અત્યાર સુધીનો વર્ષિક દર 5.22 %

ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ અનુસાર સપ્ટેમ્બર, 2019 માટે ‘ઓલ કોમોડિટીઝ’ (આધાર: 2011-12 = 100) માટેનો સત્તાવાર જથ્થાબંધ ભાવ સૂચકાંક (Wholesale Price Index (WPI)) પાછલા વર્ષના સપ્ટેમ્બર 2018ની સરખામણીએ 121.4 (પ્રોવિઝનલ) થી 0.1% ઘટીને 121.3 રહ્યો છે. Government of India: The official Wholesale Price Index (WPI) for 'All Commodities' (Base: 2011-12=100) for the […]

Business

ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ અનુસાર સપ્ટેમ્બર, 2019 માટે ‘ઓલ કોમોડિટીઝ’ (આધાર: 2011-12 = 100) માટેનો સત્તાવાર જથ્થાબંધ ભાવ સૂચકાંક (Wholesale Price Index (WPI)) પાછલા વર્ષના સપ્ટેમ્બર 2018ની સરખામણીએ 121.4 (પ્રોવિઝનલ) થી 0.1% ઘટીને 121.3 રહ્યો છે.

તો  સાથે સાથે જ ભારત સરકારનાં અહેવાલ અનુસાર  માસિક જથ્થાબંધ ભાવ સૂચકાંક (Wholesale Price Index (WPI)) પર આધારિત ફુગાવાનો વાર્ષિક દર  સપ્ટેમ્બર 2018નાં 1.08% (પ્રોવિઝનલ) ની સરખામણીમાં સપ્ટેમ્બર, 2019 માટે 0.33% (પ્રોવિઝનલ) રહ્યો અને આ વર્ષનાં સપ્ટેમ્બર માસા સુધીનો વાર્ષિક દર 5.22% છે.