દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૩-૦૮-૨૦૨૪, શનિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / અષાઢ વદચૌદસ
- રાશી :- કર્ક (ડ,હ)
- નક્ષત્ર :-પુનર્વસુ (બપોરે૧૨:૦૦સુધી.)
- યોગ :- વ્રજ (સવારે૧૧:૦૧ સુધી.)
- કરણ :- શકુની (બપોરે૦૩:૫૦ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજેનથી.
- વિંછુડો આજેનથી
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કર્ક ü કર્ક
- સૂર્યોદય :- Øસૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૧૧કલાકે ü સાંજે ૦૭.૧૯કલાકે.
- ચંદ્રોદય Øચંદ્રાસ્ત
ü— ü૦૬:૫૧ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ
üસવારે ૧૨:૧૯થી બપોર ૦૧:૧૧ સુધી. üસવારે૦૯.૨૮ થીસવારે૧૧.૦૬સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
શનિ મંદિરમાં જઈને શનિદેવને તેલનો અભિષેક કરો. - ચૌદસની સમાપ્તિ : બપોરે૦૩:૫૦ સુધી
- તારીખ:- ૦૩-૦૮-૨૦૨૪, શનિવાર / અષાઢ વદચૌદસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૪૯ થી ૦૯:૨૮ |
| લાભ | ૦૨:૨૪ થી ૦૪:૦૨ |
| અમૃત | ૦૪:૦૨ થી ૦૫.૪૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૧૯થી ૦૮:૪૧ |
| શુભ | ૧૦:૦૨ થી ૧૧:૨૪ |
| અમૃત | ૧૧:૨૪ થી ૧૨:૪૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- દોડધામથાય.
- પ્રિયજનોનીસંભાળરાખવી.
- નિકટનીવ્યક્તિસાથેમતભેદનથાયતેનુંધ્યાનરાખવું.
- લગ્નયોગપ્રબળબને.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર –૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- મજામાંદિવસજાય.
- પરિવારતરફથીમદદમળે.
- મિત્રોસાથેદિવસઆનંદમયજાય.
- જીવનસાથીતરફથીકોઈભેટમળીશકેતેમછે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર –૮
- મિથુન (ક, છ, ઘ) :-
- આર્થિકસ્થિતિનબળીગણાવી.
- કોઈકામમાંવિલંબઆવીશકેતેમછે.
- લગ્નયોગપ્રબળબની.
- જીવનસાથીજોડેદિવસસારોજાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૬
- કર્ક (ડ , હ) :-
- ધીરજરાખવીજરૂરીછે.
- નાણાંરોકતાપહેલાસલાહલેવી.
- પ્રેમસંબંધમાંનવાવળાંકઆવે.
- પ્રવાસનાયોગબને
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૪
- સિંહ (મ , ટ) :-
- ખર્ચમાંવધારોથાય.
- કોઈનવીખરીદીનાયોગબને.
- ધાર્યુંકામથાય.
- જીવનસાથીજોડેમતભેદથઈશકેછે.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવાસપનાજોવામળે.
- આર્થિકલાભથાય.
- આનંદમયદિવસજાય.
- સમયનોખોટોબગાડથાય.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૫
- તુલા (ર , ત) :-
- ભાઈબહેનથીલાભથાય.
- પેટનીનાની-મોટીસમસ્યારહે.
- જીવનસાથીનીતબિયતસાચવવી.
- મિત્રોજોડેદિવસઆનંદમયજાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૮
- વૃશ્વિક (ન, ય) :-
- તમારાવખાણથાય
- ઉતાવળમાંનિર્ણયનલેવા.
- માતાપિતાજોડેમતભેદથાય.
- લાંબાસમયનુંકાર્યપૂર્ણથાય.
- શુભ કલર –કાળો
- શુભ નંબર –૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ખોટોનિર્ણયલેવાય.
- માનસિકતણાવઅનુભવાય.
- નવીતકમળે.
- રોકાયેલાનાણાપાછાઆવે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૧
- મકર (ખ, જ) :-
- રોકાણમાટેઉત્તમદિવસછે.
- ઘરનીવસ્તુઆવે.
- વેપારમાંવધારોથાય.
- બાળપણનીયાદતાજીથાય
- શુભ કલર –ક્રીમ
- શુભ નંબર –૭
- કુંભ (ગ, શ, સ, ષ) :
- આર્થિકસ્થિતિમાંસુધારોથાય.
- પ્રેમમાંસંઘર્ષથાય.
- મિત્રોથીમદદમળે.
- સાચીસલાહમળે.
- શુભકલર- જાંબલી
- શુભનંબર- ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- પ્રવાસનાયોગબને.
- સાધનચલાવતાધ્યાનરાખવું.
- સાંધાનોદુખાવોરહે.
- મહેમાનોનુંઆગમનથાય.
- શુભ કલર – આસમાન
- શુભ નબર- ૭
આ પણ વાંચો:રુદ્રાભિષેકનું મહત્વ: ભગવાન શિવને રૂદ્રાભિષેક કેવી રીતે કરવામાં આવે છે? જાણો બધું જ…
આ પણ વાંચો:શું છે ત્રિપુંડ? કેવી રીતે ધારણ કરવો જોઈએ? કોને ફાયદો થાય….
